કેરી નો મિલ્ક શેક (Mango Milk shak Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગપાક્કી કેરી
  2. ૪ ચમચીખાંડ
  3. ૨ કપદુધ
  4. ૪-૫ ટુકડાં આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાક્કી કેરી ના નાના ટુકડા કરી લો

  2. 2

    પછી મિક્સર જારમાં આ ટુકડા નાખો પછી તેમાં દૂધ, ખાંડ નાખી ક્રશ કરો પછી તેમાં આઈસ ક્યૂબ
    નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes