ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SJC
ડ્રેગન ફ્રૂટ જેને પિટાયા તરીકે પણ ઓળખવા માં આવે છે.તે સ્વસ્થ ત્વચા માટે ફાયદાકારક છે.તેનાં બી નાના હોય છે તેને દૂર કરવાં ની જરૂર નથી.આ જ્યુસ બનાવવો સરળ ની સાથે સાથે ટેસ્ટી પણ છે.ડ્રેગન ફ્રૂટ જે વ્હાઈટ અને પર્રપલ કલર નાં આવતાં હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ
  1. 1 નંગડ્રેગન ફ્રૂટ
  2. 1 ચમચીખાંડ(જરૂર મુજબ)
  3. 1/2 નંગલીંબુ નો રસ
  4. 1/4 કપબરફ નાં ટુકડાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડ્રેગન ફ્રૂટ ને વચ્ચે થી કટ્ટ કરી સ્કૂપ કરી તેનાં પીસ,બરફ,ખાંડ અને ઠંડુ પાણી ને મિક્સર જાર માં ઉમેરી ક્રશ કરો.

  2. 2

    લીંબુ નો રસ ઉમેરી તેને સર્વિંગ ગ્લાસ માં લઈ અંદર ડ્રેગન ફ્રૂટ નાં નાના નાના પીસ મૂકી ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes