રાંધવાની સૂચનાઓ
- 1
ચીકુ ને છોલી તેના પીસ કરવા.મિક્સર જાર માં ચીકુ ના પીસ લઈ તેમાં દૂધ અને ખાંડ નાખી ને ક્રશ કરવું.
- 2
ત્યારબાદ મલાઈ નાખી ને ક્રશ કરવું.એક એર ટાઈટ ડબ્બા માં મિશ્રણ લઈ સિલ્વર ફોઈલ થી કવર કરી ૧૦ કલાક માટે સેટ થવા મૂકવું.
- 3
સર્વિંગ બાઉલ માં લઈ કાજુ,બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરવું.તૈયાર છે ચીકુ આઈસ્ક્રીમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીકુ હલવા (chikoo halva recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ8ચીકુ એ ફાઇબર થી ભરપૂર મીઠું મધુરું ફળ છે જે પાચનતંત્ર ને સહાયક બને જ છે સાથે સાથે તેમાં કેલરી પણ વધારે હોય છે જેને લીધે તે શક્તિ વર્ધક પણ છે. વળી ચીકુ સ્વયં જ મધુરું હોવા થી તેમાં થી બનાવતી વાનગી માં ખાંડ નો પ્રયોગ ઓછો થાય છે.આજે તેમાંથી હલવો બનાવ્યો છે જેનો ઉત્તર ભારત માં પ્રયોગ વધારે થાય છે. Deepa Rupani -
-
-
ચીકુ આઇસ્ક્રીમ (Chickoo Icecream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ખજુર નો હલવો
#RB2@cook_hiralpandya ની રેસિપી ને અનુસર્યા છે.મારા ઘર માં પણ બધાંને આ હલવો બહુ ભાવે છે. Sangita Vyas -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
-
-
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16243822
ટિપ્પણીઓ (9)