બનાના ચીકુ મિલ્ક શેક

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#goldenapron3
# Week 11
# Milk

બનાના ચીકુ મિલ્ક શેક

#goldenapron3
# Week 11
# Milk

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ દૂધ
  2. ૨ ચીકુ
  3. ખાંડ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં કેળા ને છોલી સમારી લો, ચીકુ ને પણ છોલી સમારી લો

  2. 2

    હવે એક તપેલીમાં કેળા અને ચીકુ લો પછી તેમાં દૂધ ઉમેરો અને ખાંડ નાખી દો

  3. 3

    હવે તેને હેન્ડ મિક્સર થી ક્શ કરી લો પછી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes