વેનીલા આઈસ્ક્રીમ વીથ ચોકલેટ સીરપ (Vanilla Icecream Chocolate Syrup Recipe In Gujarati)

વેનીલા આઈસ્ક્રીમ વીથ ચોકલેટ સીરપ (Vanilla Icecream Chocolate Syrup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુલ ફેટ દૂધ લો. એક બાઉલ માં 1/2 કપ દૂધ લઈ ને મિલ્ક પાઉડર એડ કરી ને બરાબર મિક્સ કરી ને સાઇડ પર રાખો..
- 2
હવે એક જાડા વાસણ માં દૂધ ને ગરમ કરવા મૂકો. એક ઉભરો આવે પછી મિલ્ક પાઉડર અને દૂધ નું મિશ્રણ એડ કરો અને બરાબર ઉકળવાદો. થોડું ઘટ્ટ થવા દો..
- 3
દૂધ ચમચા ઉપર લઈ ને આંગળી થી આવી લાઇન પડે એટલે સમજવું કે દૂધ બરાબર થઈ ગયુ છે. હવે તેમાં મલાઈ એડ કરી લો. થોડું ઉકાળો..
- 4
હવે તેમાં વેનીલા એસેન્સ નાખી ને બરાબર મિક્સ કરી લો. તેમાં એકદમ ચપટી જેટલું મીઠું એડ કરો જેથી સ્વિટનેસ બેલેન્સ થાય..થોડું ઠંડુ થાય એટલે બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.
- 5
હવે 7 થી 8 કલાક સુધી ફ્રીઝર માં મૂકી દો. વચ્ચે એકવાર ફરી બ્લેન્ડર ફેરવી લેવું. ડબ્બા માં મિશ્રણ ને પાથરી ને ઉપર પ્લાસ્ટિક થી કવર કરી ને પછી ઢાંકણ બંધ કરવું જેથી બરફ ની પતરી ના પડે. 7 થી 8 કલાક માં આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે..
- 6
તો તૈયાર છે વેનીલા આઈસ્ક્રીમ વીથ ચોકલેટ સીરપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
વેનીલા આઈસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)
#CDY#cookpadgujarati#cookpadindiaતાજા ક્રીમ અને દૂધ,ખાંડ વડે બનતો આ વેનીલા આઇસક્રીમ એટલો મજેદાર તૈયાર થાય છે કે આવા સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા તમે આગળ ક્યારેય માણી નહીં હોય. આ આઇસક્રીમ એટલો સરસ બને છે કે બજારમાં મળતા તૈયાર આઇસક્રીમની સરખામણીમાં વધુ સારો છે એવું તમે ચોક્કસ કહેશો.અને સાથે ઉપરથી ડાર્ક ચોકલેટ સિરપ,વેફર બિસ્કીટનો સ્વાદ જ એવો હોય છે કે જે લાંબો સમય યાદ રહે અને તેમાં મેળવેલું વેનીલાનું એસેન્સ તેને એટલો સ્વાદિષ્ટ બનાવે છે કે તમારી ડીશ ક્યારે ખાલી થઇ ગઇ તેનો તમને ખ્યાલ પણ નહીં રહે. Riddhi Dholakia -
-
વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
#APRગરમી માં તરોતાજા રાખે એવો સૌનો ફેવરિટઠંડો ઠંડો વનિલા ચોકલેટ આઈસ્ક્રીમ.. Sangita Vyas -
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
ચોકલેટ આઈસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાજુ વેનીલા આઇસ્ક્રીમ (Kaju Vanilla Icecream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#milk Keshma Raichura -
-
વેનીલા આઇસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)
#APR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# અથાણા અને આઈસ્ક્રીમ રેસીપીઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપનાર તરોતાજા રાખનાર આઈસ્ક્રીમ ખૂબ જ ઉપકારક છે ઉનાળામાં આઈસક્રીમ અદ્ભુત ઠંડક પૂરી પાડે છે Ramaben Joshi -
-
-
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
-
વેનીલા ચોકબાર કેન્ડી (Vanilla Chocobar Candy Recipe In Gujarati)
#COOKPADGUJARATI#COOKPADINDIA#APR Sneha Patel -
વેનીલા કપકેક્સ (Vanilla Cupcakes Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
વેનીલા આઈસ્ક્રીમ in ચોકલેટ બોલ(Vanilla icecream chocolate ball Recipe in Gujarati)
#Asahikaseiindia#Nooil Hetal Vithlani -
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
-
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે. Manisha Desai -
ડબલ લેયર ચોકલેટ બરફી (Double Layer Chocolate Burfi Recipe in Guj
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati ઘણા લગ્નપ્રસંગમાં મીઠાઈમાં ચોકલેટ બરફી હોય છે. જે તમને પણ ભાવતી હશે. ચોકલેટ બરફી એ બરફીનો જ એક પ્રકાર છે. ચોકલેટ બરફી માત્ર બાળકોને જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકોને ખૂબ ભાવશે. આ બરફી એકદમ ઓછી સામગ્રી માંથી ઝટપટ અને એકદમ ટેસ્ટી એવી આ બરફી બની જાય છે. આ બરફી માં ચોકલેટ પાવડર ઉમેરી ને બનાવવાથી આનો સ્વાદ ચોકલેટ જેવો જ આવે છે... જેથી નાના બાળકો ને આ બરફી ખૂબ જ ભાવશે. તો આ રક્ષાબંધન પર મેં આ બરફી બનાવી હતી. આ રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી આ મીઠાઈ બનાવી ને કરો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)