દૂધી મેથી ની ભાજી ના પેનકેક્સ (Dudhi Methi Bhaji Pancakes Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
પેનકેકસ , બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.આજે હું એકલી જ હતી, બધા પોતના કામ માં મશગુલ હતા, અને કઈક fancy બનાવાની મારી ઈચ્છા નોહ્તિ. તો વિચાર આવ્યો કે પેનકેકસ બનાવી લવું,જે મને બ્રચ તરીકે પણ ચાલે. ફ્રીજ માં દુધી અને મેથી પડ્યા હતા એટલે ઍ નાંખી ને મેં પેનકેક્સ બનાવ્યા.બહુજ ટેસ્ટી બન્યા.

Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253249

ટિપ્પણીઓ (6)