લસણ વાળા ખમણ
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી, ખાંડ, લીંબુ ના ફૂલ, મીઠું નાખી હલાવી લો. પછી તેમાં બેસન નાખી હલાવો.હવે તેમાં ખાવાનો સોડા માં બે ચમચી પાણી રેડી મિક્સ કરી લોટમાં નાખી હલાવી લો. લોટ હલકો
થવા લાગશે. - 2
પછી ઢોકળીયામાં એક થાળીમાં તેલ લગાવી ગરમ મૂકો. બનાવેલું બેટર તેમાં નાખી 20 મિનિટ સુધી થવા દો.
- 3
કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીમડો,લીલા મરચા કટ કરેલા ખાંડ, લસણની પેસ્ટ,લાલ મરચું પાઉડર અને પાણી રેડી એક ઉભરો આવવા દો. તૈયાર ખમણમાં કાપા પાડી દો. તેમા ખાંડ વાળું પાણી રેડી ખમણ ને દસ મિનિટ સુધી રહેવા દો.જેથી કરીને ખમણમાં બધું પાણી શોષાઈ જાય.
- 4
રેડી છે લસણવાળા ખમણ. તેને સર્વિંગ પ્લેટમાં લઈ તરેલા મરચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#Asahikasei Indiaરસ ઝરતા ખમણ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#Besan,hing,dahi#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
બોમ્બે સ્ટાઇલ વડાપાવ (Bombay Style Vadapav Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#MINI CHALLENGE#dalgonacandy#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#KSKitchen star challengeMy Cookpad Recipe Ashlesha Vora -
અંગુર બાસુંદી (Angoor Basundi Recipe In Gujarati)
#HR#HOLI RECIPE CHALLENGE#cookpad Gujarati Jayshree Doshi -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#Disha#ખમણઅમરા ધર માં ખમણ ફેવરિટ છે તો me mem ની રેસીપી જોઈ ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC#Chhattisgadh recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
બફૌરી (Bafauri Recipe In Gujarati)
#CRC#Chhattisgardh recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
ફરાળી મોરીયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15634123
ટિપ્પણીઓ (6)