રેનબૉ શીકંજી (Rainbow Shikanji Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#NFR
#cookpadindia
#Cookpadgujarati
શીકંજી મસ્તી
Friends, I Challenge my Self to post Different types of SHIKANJI Through out this month...
It Was Great Challenge for Me to Make a Perfect SHIKANJI. I am Grateful for Your Apriciation. I am Really delighted.
My Experience Says " Challenge Your Self..... Just Do it.... & success is awaiting You
સતરંગી રેનબૉ🌈 શીકંજી RAINBOW 🌈 SHIKANJI

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧.૧/૨ લીંબુ
  2. ૧.૧/૨ ટેબલ સ્પૂન ખાંડ
  3. મીઠું સ્વાદમુજબ
  4. ૭ કલર્સ : જાંબલી,પીન્ક, બ્લ્યુ, લીલો, પીળો, ઓરેન્જ & લાલ.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તપેલી મા ૨ કપ પાણી લઇ એમા પહેલા ખાંડ ઓગાળો...... હવે લીંબુ નો રસ & મીઠું મીક્ષ કરો....

  2. 2

    એમાંથી ૧/૪ કપ પાણી રાખી બાકીનુ પાણી ફ્રીઝ મા મૂકીદો.... ૧/૪ કપ કાઢેલા પાણીમા જાંબલી કલર મીક્ષ કરી એને સર્વિંગ ગ્લાસ મા રેડી ફ્રીઝર મા ૧૦ મીનીટ માટે મૂકો..... ૧૦ મિનિટ રહી વાટકીમા ૧/૪ કપ પાણી લઈ એમા પીન્ક કલર નાંખો... & ફ્રીઝર માથી સર્વિંગ ગ્લાસ બહાર કાઢી હળવે હાથે...ગ્લાસની દિવાલ અડાડી ચમચીની મદદ વડે રેડો... ફરી ગ્લાસ ને ફ્રીઝર મા ૧૦ મિનિટ માટે મૂકો

  3. 3

    એવીજ રીતે ત્રીજો બ્લ્યુ.... ચોથો લીલો....પાંચમો પીળો છઠ્ઠો ઓરેન્જ & છેલ્લે લાલ કલરની શીકંજી રેડો.. & see The beeeeeautiful RAINBOW SHIKANJI

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (46)

Similar Recipes