સ્ટ્રોબેરી શીકંજી (Strawberry Shikanji Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
શીકંજી મસ્તી
સ્ટ્રોબેરી શીકંજી

સ્ટ્રોબેરી શીકંજી (Strawberry Shikanji Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
શીકંજી મસ્તી
સ્ટ્રોબેરી શીકંજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪ કપ સ્ટ્રોબેરી ક્રશ
  2. ૧ નંગ લીંબુ
  3. બરફ ના ક્યુબ ભાંગેલા
  4. ૧/૨ કપ પાણી
  5. ૪ પાંદડાની ડાળખીફુદીના ની

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વિંગ ગ્લાસ મા સ્ટ્રોબેરી ક્રશ કાઢો.... હવે એની ઉપર બરફ ના ટૂકડા નાંખો

  2. 2

    લીંબુને અડધુ કાપી....એની ૧ રીંગ કાપી.... બાકીની લીંબુનો રસ ગ્લાસ મા કાઢો.... હવે સજાવટ માટે લીંબુની રીંગ મા થી બતાવ્યા પ્રમાણે ફૂદીનાની ડાયરી પાસ કરી એને ગ્લાસ મા ઉપર મૂકો

  3. 3

    ઉપર પાણી રેડો..... તો તૈયાર છે સ્વાદિસ્ટ સ્ટ્રોબેરી શીકંજી

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes