સલાડ (Salad Recipe In Gujarati)

Hina Naimish Parmar @hinanaimish
સલાડ (Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી ટામેટાં ને ધોઈને તેની પાતળી ગોળ સ્લાઈસ કરો હવે ડુંગળી ની છાલ કાઢી તેની પાતળી સ્લાઈસ કરો હવે ટામેટાં ને છાલ ઉતારવાના ચાકા ની મદદ થી ફરતું ગોળ ફેરવતા જાવ ને લાંબી ગોળ છેક સુધી તૂટે નઈ તેમ છાલ ઉતારી હવે તેનું રોઝ બનાવો તેને છેડે થી ગોળ ગોળ વળતા જાવ એટલે રોઝ બની જશે
- 2
હવે એક પ્લેટ માં વચ્ચે રોઝ રાખી ફરતું ડુંગળી કાકડી ગોઠવી ને તેના પર લીંબુ મીઠું ચાટ મસાલા નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડી નું ફ્લાવર સલાડ (cucumber Salad Recipe In Gujarati)
#સાઇડજમવાનું થાળી તૈયાર હોય પણ જો એમાંય વળી સાઈઝ ડિશ તરીકે સલાડ મળી જાય તો તો સોના માં સુંગધ મળી જાય તેવું લાગે ...સાચું ને .... Sejal Pithdiya -
ક્રિસ્પ કલરફુલ સલાડ (Crisp Colourful Salad Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati શિયાળા માં બધા વેજિટેબલ્સ ખૂબ સરસ આવે છે તો સલાડ બનવા ની અને ખાવા,ખવડાવા ની મજા પડે છે. આ સલાડ માં મસાલા સીંગ અને મસાલા દાળ નો ક્રનચી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
આપણે જમીએ ત્યારે સલાડ એક મહત્વનો ભાગ છે એક દિવસ પણ જમવામાં સલાડ કે એવુ ના હોઈ તો કઈ ખૂટયા કરતું હોય છે....તો ચાલો આપણા જમવા માં ખૂબ જ મહત્વ નો ભાગ એવું સલાડ બનાવીએ પણ આજ હું ઘણા બધા શાકભાજી નો ઉપયોગ કરી સલાડ બનાવએ. Shivani Bhatt -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)
#SPR શિયાળા સીઝન માં શાક ભાજી ખુબ સરસ આવે ,તેને સલાડ રૂપે કાચા ખાવા ની મજા કંઇક જુદી જ છે.જેમાંથી બધા જ પ્રકાર નાં વિટામિન્સ મળી રહે છે. Varsha Dave -
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
સલાડ (salad recipe in Gujarati)
#GA4#week11 આ સલાડ શિયાળ માં ખાવા ની ખુબજ મજા આવે છે તેમજ ફાયદા કારક છે Kirtee Vadgama -
ગ્રીન સલાડ (Green Salad Recipe In Gujarati)
શિયાળા માં કાચા શાકભાજી ખાવા ની ખૂબ મજા આવે છે.તેમાંથી ભરપૂર માત્રા માં વિટામિન્સ મળે છે. Varsha Dave -
કાકડી કેળાં નું સલાડ (Cucumber Banana Salad Recipe In Gujarati)
સલાડ ખાવું હોય બટ જો એને અલગ રીતે મૂકવા માં આવે તો બાળકો બ ખાવા લાગે ..મજા આવે #સાઇડ Sejal Pithdiya -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
મેંગો કોર્ન સલાડ (Mango Corn Salad Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#KRPost1#RB6#week6ગરમી ની ઋતુ માં ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય છે. કેરી ખાટી મીઠી હોય અને મકાઈ ના દાણા સ્વીટ હોય. આ સલાડ ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. આ સલાડ બનાવ્યા પછી થોડીવાર ફ્રીઝ માં મૂકીને પછી સર્વ કરવું. આ સલાડ હેલ્થી છે. Parul Patel -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
સલાડ(Salad recipe in Gujarati)
#GA4 #Week5સલાડ ની વાત કરીયે તો કઈ કેટલાં પ્રકાર ના સલાડ ની વેરાઈટીદેશ દુનિયા માં જોવા મળે છે.આજે આપણે ખૂબજ સિમ્પલ અને ઝટપટ બની જાય એવું ખુબજ સ્વાદિષ્ટ સલાડ બનાવી શું. કે જે.... ના હોય તો પાવભાજી જાણે ખાધીજ ના હોય એવું લાગે...તેમાં પણ આ સલાડને બટર-લસણ-ધાણા અને મસાલા વાળા પાંવ જોડે ખાઈએ તો એ એટલું ટેસ્ટી લાગશે કે પાંવ સાથે ભાજી નય પણ પાંવ સાથે આ સલાડજ ખાધા કરીયે...આ ઉપરાંત આ સલાડ નો ઉપયોગ મસાલાપાપડ, મસાલાપાપડી, ફાફડા, વણેલા ગાંઠીયા સાથે પણ કરી શકાય.ઈવન ઘણી વાર કોરા મમરા જોડે પણ મિક્ષ કરીને ખાઈએ તો પણ જીભ ને મજા મજા પડી જાય.તો ચાલો બનાવાની પરફેક્ટ રીત જોઈશું. NIRAV CHOTALIA -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે... Hiral Pandya Shukla -
મઠ સલાડ(Math Salad Recipe in Gujarati)
#GA4#week11Sproutફણગાવેલા મઠ હેલ્થ માટે બહુ જ ફાયદકારક હોય છે ને એમાં ફાઇબર, પ્રોટીન અને આર્યન ભરપૂર હોય છે ફણગાવેલા મઠ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવી શકાય જેમ કે શાક અથવા મિસળ બનાવવા કે પછી સલાડ અથવા ભેળ બનાવવા તો આજે હું ભી લાવી છું સલાડ ના રૂપ માં Komal Shah -
મિક્સ સલાડ
#goldenapron3#week 3#ઇબુક૧ સલાડ એ દરેક ઘરો માં બનતું હોય છે. સલાડ ખાવા જોઈએ જ.તેનો ઉપયોગ રોજિંદા જીવન માં ખાવા માં કરવો જોઈ. ફ્રૂટસલાડ,નટ સલાડ,મિક્સ વેજ,બ્રોકોલી,ગાજર,કાકડી,બીટ, મૂળા, દાડમ,દ્રાક્ષ કોબી,ટામેટા, મરચાં, વગેરે સલાડ માં બનાવી ને ખાવા જોઈ એ.તેનાથી શરીર ના ઘણાં ફાયદા છે. તો આજે મેં મિક્સ સલાડ બનાવ્યું છે . જે બધા ના ઘેર માં બનતું હોય છે. અને બધા ને ભાવતું હોઈ છે. Krishna Kholiya -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૧આ સલાડ માં ઘણા વેજિટેબલ નો ઉપયોગ થાય છે. જેથી ખુબ j ટેસ્ટી બને છે. અને આમાં સ્વીટ કોર્ન અને સીંગદાણા હોવા થી બાળકો ને પણ ખુબ ભાવે છે. Uma Buch -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં પુષ્કળ શાકભાજી આવે છે..શરીર માટે આ શાકભાજી કાચા જ ખાવા થી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે...સલાડ મારું પ્રિય છે.. એમાંય આ મારૂં સ્પેશિયલ સલાડ હું તમારા સાથે શેર કરું છું.. સલાડ સાથે વઘારેલા મમરા કે પલાળેલા પૌવા મિક્સ કરી ખાવાથી પેટ ભરાઈ જાય છે..અને વજન પણ વધતું નથી.. આમાં હું લંચ સમયે ખાવા બનાવું તો ફણગાવેલા મગ, મઠ, ચણા પણ મિક્સ કરૂં છું.. તમે તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો.. Sunita Vaghela -
કલરફુલ સલાડ (Colourful Salad Recipe In Gujarati)
#SPR#cookpad Gujarati#cookpadindiaસલાડ એક સાઈડ ડીશ છે , હેલ્ધી અને ભોજન ના સ્વાદ વધારે છે ,જો લંચ મા ફકત સલાડ ખાવા મા આવે તો પોષ્ટિકતા ની સાથે વેટ લાસ પર કરે છે શરીર મા ઉર્જા ના સંચાર કરી શરીર મા સ્ફુર્તિ લાવે છે. કલરફુલ સલાડ વિભિન્સ શાક ભાજી અથવા ફ્રુટસ થી બનાવી શકાય છે એ બાલકો ને ખાવા માટે આકર્ષિત કરે છે.. Saroj Shah -
-
ચીકપી કકુમબર સલાડ (Chickpea Cucumber Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory શેફ ની થીમ બનાવવા નો ખુબ આનંદ આવ્યો ને નવું શીખવા જાણવા ની મજા આવી આ સલાડ પણ મે તાહીની સોસ થી પહેલીવાર ટા્ય કરી છે. આભાર કુકપેડ નો કે નવી નવી થીમ લ ઈ ને અમો ને પ્રોત્સાહન આપો છો HEMA OZA -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5 સલાડ એ આમ તો બધા ને ભાવતુ હોય પણ જો એને સારી રીતે પ્રેઝન્ટ કરી યુ હોય તો બધા ને જોતા જ ખાવાની ઈચ્છા થઇ જાય અને આમ પણ કેવાય ને કે જમવાનું પેલા આંખ ને ગમવું જોય આપ ને જમવાની શરૂઆત સલાડ થી જ કરી એ છે સલાડ માં ઘણા બધા વિટામિન્સ હોય છે જે આપણી હેલ્થ માટે સારા છે એન્ડ સલાડ માં લૉ કેલેરી હોય છે એટલે જેટલું મન થાય એટલુ સલાડ ખાઈ શકી એ છીએ મેં અહીં ઘણા બધા વેજિટેબલ ઉપયોગ કરી ને એક સલાડ બનાવી યુ છેJagruti Vishal
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
નાના છોકરા કોઈ સબજી જો ના ખાતા હોય તેને સલાડ બહુજ ખાવા ની મોજ આવે. આજ મેં બનવ્યું. Harsha Gohil -
કોબીજનું સલાડ(Cabbage salad recipe in Gujarati)
કોબીજ શિયાળા માં ખાવા ના ખુબ ફાયદા છે .કોબીજ નું શાક કે કાચી કોબીજ ખાવા થી લોહીની ઉલ્ટી બંધ થાય છે .કાચી કોબીજ ખાવા થી શરીર માં વિટામિન સી વધે છે .કોબીજ ખાવા થી લોહી શુદ્ધ થાય છે .કોબીજ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,પોટેશિયમ ,આયોડીન ,આયર્ન ,વિટામિન એ બી સી રહેલું છે .#GA4#Week14 Rekha Ramchandani -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladસલાડ એ કોઈ પણ કયુજીન હોય ,કોઈ પણ ડીશ હોય સિવાય ફરાળી,,,બાકી દરેક ડીશ સાથે સલાડ તો હોય છે સલાડ ખૂબ પ્રકાર ના બનતા હોય છે એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા પ્રમાણ માં વિટામીન અને ફાઇબર થી ભરપૂર હોય છે..તો દરેક વ્યક્તિ એ જમવા ની સાથે સલાડ તો લેવો જ જોઈએ ..જો જમવા ની પહેલા અગર સલાડ ખાઈ લો તો ભૂખ પણ સંતોષાયછે જેથી જમવા નું ઓછું લેવાય તો એના થઈ વજન ઘટાડવા માં પણ મદદરૂપ છે આ વિવિધ સલાડ ડીશ. Naina Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16270942
ટિપ્પણીઓ (4)