સ્પ્રાઉટ સલાડ

Shital Manek
Shital Manek @cook_26389728

સ્પ્રાઉટ સલાડ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minute
2 loko
  1. 25 ગ્રામમગ
  2. 25 ગ્રામબ્રાઉન ચણા
  3. 25 ગ્રામચોળી
  4. 25 ગ્રામમઠ
  5. 50 ગ્રામછોલે ચણા
  6. 3 tspશીંગદાણા
  7. 1 નંગકોબી
  8. 1 નંગકાકડી
  9. 1 નંગકેપ્સિકમ
  10. 1 નંગગાજર
  11. 1 નંગટામેટા
  12. 1/2 tspમીઠું
  13. 1/4 tspસંચર પાઉડર
  14. 1 tspમરચું પાઉડર
  15. 1/2 tspમરી પાઉડર
  16. 1લીંબુ
  17. 1 tspચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 minute
  1. 1

    ચણા, છોલે ચણા, મગ,ચોળી,મઠ શીંગદાણા રાત્રે પાણી મા પલાડી દો. સવારે મલ મલ ના સફેદ કપડા માં બાંધી દો.ઉપર વજન વારો દસતો રાખી દો.

  2. 2

    કોબી, ગાજર, કેપ્સિકમ, ટોમેટો બારીક સુધારી લો. 3-4 વાર બધું ધોઈ લો.

  3. 3

    હવે બધા કાપેલા સલાડ મા ફણગાવેલા ચણા,મગ,ચોળી, મઠ, શીંગદાણા નાંખી દો. એની ઉપર મીઠું, મરી, સંચળ, મરચું, ચાટ મસાલો છાંટી મિક્સ કરી દો. ઉપર 1 લીંબુ નો રસ છાંટી દો. ઉપર કોથમીર છાંટી દો. હવે સલાડ જમવા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes