ઓરેન્જ બિસ્કિટ કપ કેક વીથ મિક્સ ફ્રૂટ ફ્લેવર

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

ઓરેન્જ બિસ્કિટ કપ કેક વીથ મિક્સ ફ્રૂટ ફ્લેવર

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨.૧/૨ પેકેટ મારી ઓરેન્જ બિસ્કિટ
  2. ૩/૪ કપ દૂધ
  3. ૩-૪ ચમચી ખાંડ
  4. ૧ tspબેકિંગ પાઉડર
  5. ચોકો ચિપ્સ
  6. બદામ ના કકડા
  7. ટૂટી ફ્રુટી
  8. મિક્સ ફ્રૂટ ઍસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બિસ્કિટ અને ખાંડ ને મિક્સરમાં ક્રશ કરી લેવું.ત્યાર બાદ તેને એક બાઉલ માં ચાળીને લઇ લેવું.

  2. 2

    હવે તેમાં દૂધ અને મિક્સ ફ્રૂટ એસેન્સ અને બેકિંગ પાવડર નાખી ને બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    હવે આ બેટર ને કપ કેક મોલ્ડ માં આરીતે પેપર કપ માં ભરી ને અલગ અલગ પેપર કપ માં ઉપર ચોકો ચિપ્સ,બદામ,ટૂટી ફ્રૂટી નાખી ને ઓવેન માં ૧૮૦ ડિગ્રી પર ૧૩-૧૫ મિનિટ માટે મૂકી દેવું.ત્યારબાદ બહાર કાઢી ને થોડી ઠંડી થાય એટલે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes