પ્રોટીન સલાડ

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. ૧ વાટકીફણગાવેલા મગ
  2. 2 ટેબલસ્પૂનફણગાવેલા ચણા
  3. 2-3 ટેબલ સ્પૂનપનીરના નાના ટુકડા
  4. 2 ટેબલસ્પૂનખારી શીંગ નો ભૂકો અથવા શેકેલી શીંગ નો ભૂકો
  5. 1/2 વાટકી ઝીણા સમારેલા કાંદા કેપ્સીકમ કાકડી ટામેટા
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
  8. 1/4 ચમચી મરી પાઉડર
  9. 1ઝીણું સમારેલું મરચું
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 2-3 ટેબલ સ્પૂનલીલા ધાણા
  12. 1 ચમચીઓલિવ ઓઈલ સ્વૈચ્છિક

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ફણગાવેલા મગ અને ચણા ઉમેરો હવે તેમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો પનીર ના પીસ ઉમેરો ખારી શીંગ નો ભૂકો ઉમેરો

  2. 2

    સ્વાદ મુજબ મીઠું શેકેલું જીરું મરી પાઉડર અને લીંબુનો રસ ઉમેરો ઓલિવ ઓઈલ ઉમેરો બધુ બરાબર મિક્સ કરો છેલ્લે લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરી પ્રોટીન સલાડ ની મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ

Similar Recipes