કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પનીર ચીઝ બિરયાની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પનીર ચીઝ બિરયાની રેસીપી મુખ્ય ફોટો

વેજ પનીર ચીઝ બિરયાની

Arti Desai
Arti Desai @artidesai

#RB9
#week9

#RB9
#week9

વધુ વાંચો

વેજ પનીર ચીઝ બિરયાની

Arti Desai
Arti Desai @artidesai

#RB9
#week9

#RB9
#week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બાસમતી ચોખા
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. ૪-૫ ચીઝ ક્યુબસ
  4. ૧૦૦ ગ્રામ લીલા વટાણા
  5. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  6. ૧ વાટકીકાજુના ટુકડા
  7. ૧ નંગ નાની ગાજર
  8. ૧ નંગકેપ્સિકમ
  9. ૩-૪ કાંદા
  10. ૩-૪ લવિંગ
  11. ૩-૪ તજ
  12. ૧-૨ તમાલપત્ર
  13. ૧-૨ આખા કાશ્મીરી લાલ મરચું
  14. ૬-૭ ફૂદીનાના પાન
  15. ૧ ચમચીહળદર
  16. ૨ ચમચીલાલ મરચું
  17. ૨ ચમચીધાણા પાઉડર
  18. ૩ ચમચીબિરયાની મસાલો
  19. ૧ વાટકીઘી
  20. મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખા ને સારા પાણી થી ધોઈ લૉ અને વરાળૅ બાફી લો, ત્યાર બાદ વટાણા અને ફ્લાવર ને પણ સારા પાણી થી ધોઈ લૉ અને વરાળૅ બાફી લો,

    વેજ પનીર ચીઝ બિરયાની રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ કાંદા, કેપ્સિકમ,અને ગાજર ને લાંબા સમારી લો, પનીરના નાના નાના ટુકડા કરી કટ કરી લો,

    વેજ પનીર ચીઝ બિરયાની રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પૅન લઈ તેમા ઘી એડ કરી ગરમ થવા દો ઘી ગરમ થઇ જાય એટલે તેમા તજ,લવિંગ, તમાલપત્ર, કાશ્મીરી લાલ મરચું એડ કરી બરાબર સાતળી લો, ત્યાર બાદ તેમા ગાજર અને કેપ્સિકમ એડ કરી ચળવા દો,પછી તેમા બાફેલા વટાણા અને ફ્લાવર એડ કરી બરાબર મિક્સ કરી લો અને ૧ મિનિટ સુધી ચળવા દો, પછી તેમા ફ્રાય કરેલા કાંદા અને ફ્રાય કરેલા પનીર ના ટુકડા કાજુ એડ કરો, હવે તેમા હળદર, લાલ મરચું, ધાણા પાઉડર અને બિરયાની મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ તેમા બાસમતી ચોખા એડ અને મીઠું એડ કરી બરાબર સાતળી લો અને ૨ થી ૩ મિનિટ સુધી થવા દો

  4. 4

    બિરયાની થઈ જાય એટલે ગેસ બંધ કરી દો,હવે એક બાઉલ લઈ તેમા બિરયાની કાઢી લો અને ઉપર થી ચીઝ અને પનીર છીણી લો અને ફૂદીનાના પાન થી સજાવી દો તો તૈયાર વેજ પનીર ચીઝ બિરયાની

    વેજ પનીર ચીઝ બિરયાની રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજ પનીર ચીઝ બિરયાની રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @artidesai
પર June 06, 2022 12:51
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
June 07, 2022 04:13
Yummiest
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જામુન કુલ્ફી (Jamun Kulfi Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ દહીંવડા
  3. ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
  4. મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
  5. પાણી ફુલકી
  1. ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા
  2. કોઠાની ચટણી
  3. પિયુષ મહારાષ્ટ્રીયન રેસીપી (Piyush Maharashtrian Recipe In Gujarati)
  4. બટાકા ના ભાજા (Bataka Bhaja Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16284799
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close