ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા
આ ઢોકળા એકદમ ટેસ્ટી અને પોચા બને છે
#RB8
રાંધવાની સૂચનાઓ
- 1
પુર્વ તૈયારી રુપે રવો અને મકાઇના લોટને દહીં/છાશ નાખી 15 મિનિટ પલાળી રાખો.હવે સ્ટીમર તૈયાર કરી પલાળેલ ખીરામા આદુ/મરચાની પેસ્ટ, મીઠું,ઇનો ફ્રુટ સોલ્ટ, હિંગ, હળદર નાખી ઝડપથી ફીણી લો અને તેલથી ગ્રીઝ કરેલી થાળીમા મુકી 15 મિનિટ માટે સ્ટીમર મા બાફી લો.
- 2
લાલ સુકા મરચાને 10મીનીટ પાણી પલાળી રાખો.ત્યારબાદ લસણ અને પલાળેલા મરચાની પેસ્ટ કરો.તેમા જરુર મુજબ પાણી અને મીઠું ઉમેરી ગરમ કરી ઉકળવા દો.હવે વઘારીયા મા તેલ લઈ થોડુ ગરમ કરી તેમા કાશ્મીરી લાલ મરચુ પાઉડર નાખી ગરમ ચટણી મા ઉમેરી દો.
- 3
ઢોકળા ઠંડા થાય એટલે સર્વિંગ પ્લેટ મા લઇ ઉપરથી લસણની ચટણી સ્પ્રેડ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેમન રાઇસ
આ એક સાઉથ ઇન્ડિયન , નાના મોટા સૌ ખાઇ શકે એવી સાદી અને ટેસ્ટી,હેલ્ધી રેસિપી છે.#SR#RB11 Gauri Sathe -
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
મકાઈ ના લોટ ના ઢોકળા
#MLગુજરાતી ઘરોમાં મકાઈ ના ઢોકળા બ્રેકફાસ્ટ માં ખવાય છે. આ ઢોકળા ને બહુજ ટેસ્ટી બને છે.ઢોકળા , ઓલ-ટાઇમ ફેવરેટ ગુજરાતી ફરસાણ છે અને બહુજ સહેલી રેસીપી છે. Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
આખા મગ ચોખાના ઢોકળા (Akha Moong Chokha Dhokla Recipe In Gujarati)
#RC4આ બહુ પૌષ્ટિક ઢોકળા છે. નોર્મલ ઢોકળા કરતા આ વધારે ટેસ્ટી અને ખાવામા અને પચવામા હલકા રહે છે. કોઈ પણ સમયે નાસ્તા મા ચાલી શકે અને પિકનીક માટે કમ્ફર્ટેબલ છે. Gauri Sathe -
મીની ચીલા (Mini Chila Recipe In Gujarati)
આ ચોખા અને અડદના લોટની એક ઝડપી અને ટેસ્ટી રેસીપી છે. બાળકો હોંશે હોંશે ખાશે#LB Gauri Sathe -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
દાળ ભાતમાંથી ઢોકળા બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, જો તમે ઝડપથી ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. તેને બનાવવામાં ખૂબ જ ઓછું તેલ લાગે છે અને તે બનાવવું એટલું સરળ છે કે કોઈપણ તેને બનાવી શકે છે.#LB#cookpadindia#cookpadgujarati#JMCweek1 Riddhi Dholakia -
-
કેબેજ ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર (Cabbage Tikki With Mint Flavour Recipe In Gujarati)
આ એક હેલ્ધી અને ક્વીક રેસીપી છે.એકદમ ટેસ્ટી બને છે.#SN1#Vasantmasala#aaynacookeryclub Gauri Sathe -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
ઇન્સ્ટટ ચટણી ઢોકળા (Instant Dhokla Chutney Recipe In Gujarati)
#સાઇડજ્યારે કોઈ ઓચિંતુ આવે ને ફરસાણ બનાવવું હોય અથવા ઘરમાં જ કાંઇ ઇન્સ્ટંટ ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે... આ ત્રિરંગા ઢોકળા જેવું દેખાય છે પણ આ ચટણી વાળા ઢોકળા છે આમાં કોઈ કલર નો ઉપયોગ કરેલ નથી અને ઘરમાં રહેલી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla -
રોટી ઢોકળા (Roti Dhokla Recipe In Gujarati)
#ઇબુક૧#૩૭નરમ અને સ્પોનજી ઢોકળા એ પોતાની ચાહના ગુજરાત બહાર પણ એટલી ફેલાવી છે. ઢોકળા જાત જાત ના લોટ અને રીત થી બને છે. ઢોકળા નું ખીરું માં થોડો આથો આવેલો હોઈ તો ઢોકળા જાળી દાળ અને નરમ થાય છે. પણ આજ ના ઇન્સ્ટન્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફ ના જમાના માં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવાની ની ઘણી રીત આવી ગયી છે. આજે મેં વધેલી રોટલી માંથી ઢોકળા બનાવ્યા છે. જે બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)
#DRCઆ ઢોકળા ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ હળવા લાગે છે એકદમ ટેસ્ટી લાગે Dhruti Raval -
રવા ઢોકળા
#કાંદાલસણ#પોસ્ટ5ઢોકળા નું નામ આવતા જ આંખ સામે પોચા અને સ્પોનજી વાનગી આવી જાય છે. મૂળ ગુજરાતી વાનગી એ ગુજરાત ની બહાર પણ એટલી જ ચાહના મેળવી છે. વિવિધ જાત ના ઢોકળા માં એક બહુ પ્રચલિત અને જલ્દી બનતા ઢોકળા છે રવા ઢોકળા. રવા ઢોકળા ની ખાસિયત છે કે તેમાં આથા ની જરૂર નથી પડતી ,ઇન્સ્ટન્ટ બની જાય છે. Deepa Rupani -
અમૃતસરી કુલચા
આ એક પંજાબી વાનગી છે. તે જનરલી છોલેઅને ડુંગળી ની ચટણી સાથે પીરસાય છે. પણ તે એકલા ખાવામા પણ ખૂબ ટેસ્ટી લાગે છે.#RB16 Gauri Sathe -
લસણીયા સેન્ડવીચ ઢોકળા
#માઇઇબુક #પોસ્ટ_3 #સ્નેકસ આ ઢોકળા ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે છે કેમકે ઢોકળા ની સાથે લસણ ની ટેસ્ટ ખુબ જ સરસ આવે છે... Hiral Pandya Shukla -
રવા ઈડલી
#રવાપોહારવા ઈડલી ખૂબ જ જલ્દી બની જાય છે કારણ કે તેમાં આથો લાવવા ની જરૂર હોતી નથી. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
તિરંગી ઢોકળા (Tirangi Dhokla Recipe in Gujarati)
#IndependenceDay2020#specialday_Recipe આ ઢોકળા મે ત્રણ રંગ મા બનાવ્યા છે. જે આપના તિરંગા ઝંડા ના રંગ છે. આ ઢોકળા એકદમ રુ સમાન નરમ ને જાલીદાર બનયા છે. મે આમા કોઈ કૃત્રિમ કલર નો ઉપયોગ નથી કર્યો. મે આમા પ્રાકૃતિક સબજી માથી જ રંગ ના ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
મગની દાળના ઢોકળા
#goldenapron#post-22રેગ્યુલર બેસન ઢોકળા ખાઇને થાકી ગયા હોય તો આ રીતે બનાવો મગની દાળના ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે સાથે હેલ્ધી પણ છે. Bhumi Premlani -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#Trend4 આપડે ફરાળ માં સૂકી ભાજી ખીચડી એવી એક ને એક વસ્તુ ખાઇ ને કંટાળી જઇએ છે આજે હુ રૂ જેવા પોચા અને ઝટપટ બને તેવા ફરાળી ઢોકળા બનવું છું Hemali Rindani -
લસણીયા રવા ઢોકળા
#goldenapronમારા સૌથી પ્રિય એવા આ ઢોકળા જે બનાવતા હુ મારી મમ્મી પાસે થી શીખી હતી, આ ઢોકળા જલ્દી બની જાય છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Minaxi Solanki -
દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.#SVC Gauri Sathe -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
સ્ટ્રીટ ફુડ તવા પુલાવ
આપણે બહાર પાવભાજી ખાવા જઇએ અને તવા પુલાવ ના ખાઇએ એવુ બને જ નહી.આ એકદમ માઉથ વોટરિંગ વાનગી છે.#RB19 Gauri Sathe -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
દૂધી ના ઢોકળા
#RB5 ઢોકળા એક પ્રખ્યાત ગુજરાતી ડીશ. જે હવે ભારત માં દરેક જગ્યાએ લોકો હોંશે હોંશે ખાય છે અને બનાવે પણ છે. દૂધી રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા નાસ્તામાં, ભોજન સાથે, ટિફિન માં આપી શકાય. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16284752
ટિપ્પણીઓ