રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીની છાલ ઉતારી ઝીણા કટકા કરી લેવા
- 2
કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું હિંગ અને લસણનો વઘાર કરવો
- 3
પછી તેમાં દૂધી ના કટકા ઉમેરવા સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરો ધીમા તાપે ચડવા દેવું
- 4
ત્યારબાદ તેમાં ટામેટું લાલ મરચું અને ધાણાજીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું
- 5
બરાબર ચડી જાય એટલે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)
#GA4#Weak21#Bottel guardદુધી શરીર માટે ફાયદાકારક છે. તેમાંથી આપણે અલગ-અલગ રેસીપી બનાવતા હોઈએ છે. જેમ કે દુધીનો હલવો, દુધી ના મુઠીયા, દૂધીના થેપલા અને દૂધીનું શાક તો આજે મેં દુધી માંથી દૂધીનું શાક બનાવ્યું છે જેમાં મેં એકલી દૂધી જ નાખી છે. Falguni Nagadiya -
ચણાની દાળ દૂધીનું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
-
-
-
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
-
-
દૂધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
દૂધીખાવાથી શરીર ની અંદર ગરમી દુર કરે સાથે કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ રહે..ચણા ની દાળમા પ્રોટીન મળી રહે. Jayshree Soni -
-
-
-
-
-
-
-
-
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati)
આજે મે કંકોડા ડુંગળી નું શાક મમતા પાંડે ને અનુસરી ને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ ખૂબ આભાર મમતા જી hetal shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289339
ટિપ્પણીઓ