ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ને ધોઈને તેને ઝીણા ટુકડા કરી લેવા
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી હળદર અને મરચું નાખીને સમારેલા ગલકા નાખી દેવા
- 3
બધું બરાબર મિક્સ કરી તેમાં હળદર મરચું ગરમ મસાલો ધાણાજીરું ગોળ મીઠું નાખીને ઢાંકી દઈને ઢાંકણા ઉપર પાણી મૂકીને ધીમા તાપે ચઢવા દેવું
- 4
થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ તેમાં તેના ઉપર ડુંગળી અને સેવ નાખી બધું મિક્સ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
ગલકા સેવ શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઝટપટ બનતું ગલકા સેવ નું ટેસ્ટી શાક બતાવું છું, જે મારાં ઘરે ઉનાળા મા રસ સાથે બને છે. Ami Sheth Patel -
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
-
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
-
-
લસણિયા ગલકા નું શાક (Lasaniya Galka Shak Recipe In Gujarati)
#SVC#summer vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
-
-
સેવ ગલકા (Sev Galka Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : સેવ ગલકાઅમારે અહીંયા ગલકા મળવા મુશ્કેલ છે પણ આજે મળી ગયા તો મેં સેવ ગલકા નું શાક બનાવ્યું. મને ગલકા નું લસણ વાળું શાક બહું જ ભાવે 😋 Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289598
ટિપ્પણીઓ