સેવ ગલકા નું શાક (Sev Galka shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગલકા ને ધોઈ લો છાલ કાઢીને ટુકડા કરી લો. હવે એક પેનમાં તેલ મૂકો તેલ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો.
- 2
હવે તેમાં ગલકા ને ઉમેરી લો. પછી તેમાં લસણની ચટણી હળદર મીઠું મરચું ધાણાજીરું એડ કરી મિક્સ કરો. ડીશ ઢાંકી ઉપર પાણી મૂકી શાકને ચઢવા દો. બે મિનિટ પછી તેમાં ટામેટાં અને થોડું પાણી એડ કરી દો.
- 3
એકવાર બધું મિક્સ કરી તેમાં સેવ એડ કરી ૨થી ૩ મિનિટ માટે ચઢવા દો. સર્વિંગ બાઉલમાં લઈ બાજરીના રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણિયા ગલકા નું શાક (Lasaniya Galka Shak Recipe In Gujarati)
#SVC#summer vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak recipe in Gujarati)
#EB#Week5ગલકા નું શાક ખીચડી સાથે સરસ લાગે છે. તેમાં પાણીનો ભાગ વધારે હોવાથી ઉનાળામાં ગલકા નું શાક દરેકે ખાવું જોઈએ. Jayshree Doshi -
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#EB#Week5#Coopadgujrati#CookpadIndiaSev Galka Janki K Mer -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
સેવ ગલકા (Sev Galka Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : સેવ ગલકાઅમારે અહીંયા ગલકા મળવા મુશ્કેલ છે પણ આજે મળી ગયા તો મેં સેવ ગલકા નું શાક બનાવ્યું. મને ગલકા નું લસણ વાળું શાક બહું જ ભાવે 😋 Sonal Modha -
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15114529
ટિપ્પણીઓ (2)