રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ભાત લઇ તેમાં દહીં નાખી હલાવી લ્યો.
- 2
વધારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે જીરું અને ચણા ની દાળ અને અડદ ની દાળ નાખી ગુલાબી થવા દયો.હવે તેમાં લીલા મરચા અને મીઠો લીમડો,કાજુ નાખી હલાવી હીંગ નાખી ભાત માં વધાર રેડી દયો.
- 3
- 4
હવે તેમાં મીઠું અને લીલા ધાણા નાખી હલાવી સર્વ કરો તૈયાર છે કડૅ રાઈસ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કર્ડ- રાઈસ(curd rice recipe in Gujarati)
#સુપરશેફ4 કર્ડ- રાઈસ કે થાઇર સદમ એટલે કે દહીં ભાત એ દક્ષિણ ભારતીય ભોજન માં કે થાળી માં સમાવેશ થાય છે. રાંધેલા ભાત ને દહીં સાથે ભેળવી ઉપર થી વઘાર કરવામાં આવે છે. અહી તમે બચેલા ભાત ને પણ આ રીતે બનાવી ને વપરાશ કરી શકો છો. દહીં એ કેલ્શિયમ થી ભરપુર છે, ભાત સાથે તેને મિક્સ કરવાથી સ્વાદ બેવડાઈ જાય છે. Bijal Thaker -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #dinner #dinnerrecipe ##southindianrecipe #curdrice #SR Bela Doshi -
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#SR જેને બનાવવો એકદમ સરળ દહીં ભાત સાઉથ ઈન્ડિયા માં જમવા સાથે લેવાય છે.થાઈર સાદમ તરીકે ઓળખાય છે. રાઈ,લાલ મરચાં,દાળ,હીંગ અને લીમડા થી વઘારવા માં આવે છે. Bina Mithani -
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipe Dr. Pushpa Dixit -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
-
-
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
-
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
ચીલ્ડ કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRજેમ ખિચડી ગુજરાતી માટે, રાજમા ચાવલ પંજાબી માટે, એમ જ કર્ડ રાઈસ, સાઊથ ઇન્ડિયન્સ માટે.જેમ આપણે મિઠાઈ જમ્યા પછી ખાઈએ, એમ કર્ડ રાઈસ, એ લોકો છેલ્લે ખાય. સાઊથ ની આ બહુજ પોપ્યુલર ડીશ છે.કર્ડ રાઈસ એક કંમ્પલીટ વન પોટ મીલ ડીશ છે.દક્ષિણ ભારતીયો ટ્રાવેલ , લંચ બોક્સ અને કામ પર લઈ જાય છે અને એનો આનંદ માણે છે . તો ચાલો આપણે પણ એનો આનંદ માણીએ. Bina Samir Telivala -
-
કર્ડ રાઈસ
#મિલ્કી આ #મિલ્કી કોન્ટેસ્ટ માટે કર્ડ રાઈસ બનાવ્યું છે. મસ્ત બન્યું છે. સાઉથ નો ટેસ્ટ આપ્યો છે. ગરમી ની સિઝન માં એટલે ઉનાળા માં ખાસ આ કર્ડ રાઈસ ખાવું જોઈએ. આ ખાવા થી પેટ ને ઠંડક મળે છે. પેટ નીતકલીફ હોય તેમાં રાહત મળે છે. નાના બાળકો ને પણ ખવડાવાથી બાળકો પણ આરામ થી ખાઈ લે છે. આમાં દહીં નું પ્રમાણ મેં મારા ટેસ્ટ મુજબ રાખ્યું છે. તમને વધારે કે ઓછું કરવું હોય તો કરી શકાય.દહીંમાં બેક્ટેરિયા હોવાથી ડાઈજેશન પણ સારું રહે છે. અને કેલ્શિયમ પણ મળી રહે છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16299893
ટિપ્પણીઓ