શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકમોદ ચોખા
  2. 1 ચમચીઘી
  3. પાણી.જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાતને 1/2 કલાક પલાળી રાખો.

  2. 2

    એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો પછી પાણી ઉકળે એટલે તેમાં ચોખા
    ઉમેરીને ચડવા દો.

  3. 3

    ચડી જાય પછી ઝારામા કાઢી લો અને
    ઓસાવી લો.

  4. 4

    તો તૈયાર છે આપણો સાદો ભાત. મે તેમાં એક ચમચી ઘી ઉમેરેલ છે. મે
    સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes