ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#SRJ
#COOKPADGUJRATI
# COOKPADINDIA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કારેલા
  2. ૩ ચમચીશીંગદાણા
  3. ૨ ચમચીતલ
  4. ૨ ચમચીકોપરુ
  5. ૪ ચમચીતેલ
  6. ૧ ચમચીલાલ મરચુ
  7. ચપટીહળદર
  8. ચપટીહિંગ
  9. ૧ ચમચીગોળ
  10. મીઠું સ્વાદમુજબ
  11. ૨ ચમચીધાણાજીરુ
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. લીલાધાણા જરૂર મુજબ
  14. ૧/૨ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલાને ધોઈ ને નાના આકાર મા કાપી લો.ઉપરનો ભાગ એટલે કારેલાની છાલ છોલી નાખો.હવે એક બાઉલ મા બધાજ મસાલા લઈ બરાબર મિક્સ કરી દો.પછી કારેલામા ભરી લો.

  2. 2

    ગેસ ચાલુ કરી એક કુકર મા આ બધુ કારેલા ભરેલા મુકી દો.૧\૨ ગ્લાસ પાણી રેડો.હવે કુકર બંધ કરી દો.અને ૨ સીટી વગાડી લો.

  3. 3

    કુકર ઠંડુ પડે એટલે ખોલીને ગરમાગરમ સર્વ કરો.લીલાધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes