ડોનટ (Doughnut Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#SRJ
બહુ જ યમ્મી થાય છે જો proper method ફોલો કરો તો..

ડોનટ (Doughnut Recipe In Gujarati)

#SRJ
બહુ જ યમ્મી થાય છે જો proper method ફોલો કરો તો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
ટી ટાઇમ સ્નેક
  1. ૧/૨ કપથી ઓછું હૂંફાળું દૂધ
  2. ૧/૨ કપથી ઓછું પાણી
  3. ૧.૫ કપ મેંદો
  4. ૨ ટેબલ સ્પૂનખાંડ
  5. ૧ ટેબલ સ્પૂનયીસ્ટ
  6. ૧ ટેબલ સ્પૂનતેલ
  7. તળવા માટે તેલ
  8. જરુર મુજબ ચોકલેટ સોસ
  9. જરુર મુજબ sprinkles

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મિક્સીંગ બાઉલ માં દૂધ,પાણી,ખાંડ અને યીસ્ટ મિક્સ કરો હવે તેમાં મેંદા ને ચાળી ને નાખી સોફ્ટ લોટ બાંધીને તેલ પોર કરી પાછુ મિક્સ કરી ઢાંકી ને ૩૦ મિનિટ rest આપો.

  2. 2
  3. 3
  4. 4
  5. 5

    Rest પછી લોટ ફૂલી જશે..હવે તેને બાઉલ માં થી કાઢી પ્લેટફોર્મ પર સુકો મેંદો લઈને સોફ્ટલી કેળવી મિડીયમ લુવા કરી વેલણ થી પૂરી ની સાઈઝ ના વણો..

  6. 6
  7. 7

    હવે,વેલણ ની edge થી વચ્ચે કાણું પાડી(પિક જોવો) એક થાળી માં મૂકો..આમ બધા લુવા ની પૂરી બનાવી કાણા પાડી લો.

  8. 8

    તેલ ગરમ મૂકો,હવે એક એક ડોનટ ને મધ્યમ આંચ પર તળો,ચમચી થી ડોનટ ઉપર તેલ રેડતું રહેવું જેથી બધી બાજુથી ફૂલે..બ્રાઉન થાય એટલે કાઢી લો.

  9. 9

    ઠંડા થાય એટલે ચોકલેટ સોસ ચોપડી મનપસંદ સ્પ્રિંકલ થી ગાર્નિશ કરો..
    બધી એજ ના ને ભાવે એવા ડોનટસ તૈયાર છે..

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes