ડોનટ (Donuts Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#કુકબુક
#દિવાળીસ્પેશ્યલ
#પોસ્ટ2
#cookpadguj
#cookpadind
ડોનટ એક એવી સ્વીટ છે કે જે નાના-મોટા બધા પસંદ કરે છે. આજે બહાર ની મીઠાઈ થી કોઈ અલગ ટેસ્ટ જોઈતો હોય તો તેની માટે બેસ્ટ ઓપ્શન છે ડોનટ જે સરળ રીતે ઘરે ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો જરૂરથી ટ્રાય કરો આ દિવાળી પર ચોકલેટી ડોનટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૬ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૨ ટેબલ સ્પૂનખાંડ
  3. ૧/૪ કપપાણી
  4. ૧ ટેબલ સ્પૂનડ્રાય યીસ્ટ
  5. ૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાણીમાં ખાંડ ઉમેરવી મિક્સ થયા બાદ તેમાં યીસ્ટ ઉમેરી હલાવી ૧૦ મિનિટ માટે ફોર્મેટ થવા માટે રાખી દો. ત્યારબાદ ઇસ્ટના બેટર થી સોફ્ટ લોટ બાંધી તૈયાર કરો.૪૦ મિનિટ માટે ફોર્મેટ થવા દો.

  2. 2

    હવે મોટી રોટલી તૈયાર કરો. હવે વાટકી કે સેઇપર થી રાઉન્ડ સેઇપ આપી દો. અને નાના ઢાંકણ થી વચ્ચે હોલ કરી તેને તળી લો.

  3. 3

    ત્યારબાદ ડાર્ક ચોકલેટ ને મેલ્ટ કરી તેમાં ડોનર્સ ને ડીપ કરી અલગ-અલગ ડેકોરેશન કરી લો. તમો વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ મનપસંદ ડેકોરેશન કરી શકો છો.

  4. 4

    તમો વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ મનપસંદ ડેકોરેશન કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes