ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)

#XS #ક્રિસમસ_ન્યુ_યર #મેરી_ક્રિસમસ
#MBR8 #Week8 #વીન્ટર_સ્પેશિયલ
#ચોકલેટ_ડોનટ #ડોનટ #નો_ઈસ્ટ #નો_એગ
#એગલેસ_ડોનટ #પાર્ટી #હેપી_ન્યુ_યર
#બાય_બાય_2022 #વેલકમ_2023
#ChocolateDonot
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
ક્રિસમસ પાર્ટી હોય કે ન્યુ યર પાર્ટી હોય, કેક અને કુકીસ ની સાથે ડોનટ હોય જ છે. બધાં ને ખૂબ જ પસંદ હોય છે.
🔔🔔Jingle bells, jingle bells🔔🔔
🔔🔔Jingle all the way🔔🔔
🎅🎅Santa claus is coming along🎅🎅
🧑🎄🧑🎄Riding down this way🎅🎅
ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર #મેરી_ક્રિસમસ
#MBR8 #Week8 #વીન્ટર_સ્પેશિયલ
#ચોકલેટ_ડોનટ #ડોનટ #નો_ઈસ્ટ #નો_એગ
#એગલેસ_ડોનટ #પાર્ટી #હેપી_ન્યુ_યર
#બાય_બાય_2022 #વેલકમ_2023
#ChocolateDonot
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
ક્રિસમસ પાર્ટી હોય કે ન્યુ યર પાર્ટી હોય, કેક અને કુકીસ ની સાથે ડોનટ હોય જ છે. બધાં ને ખૂબ જ પસંદ હોય છે.
🔔🔔Jingle bells, jingle bells🔔🔔
🔔🔔Jingle all the way🔔🔔
🎅🎅Santa claus is coming along🎅🎅
🧑🎄🧑🎄Riding down this way🎅🎅
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો, તેલ, મીઠું, સોડા, સાકર, દહીં, વેનીલા એસેન્સ નાખી મિક્સ કરો.જરૂરિયાત મુજબ પાણી થી સોફ્ટ ડો બનાવી લો. 15 મિનિટ ઢાંકી દો.
- 2
કડાઈ માં તેલ નાખી ગરમ કરવા રાખો. હવે ડો ને સરખું મસળી, મોટો રોટલો વણી લો. ગોળ શેપ માં કાપો. નાના ગોળ કટર કે ઢાંકણ થી બરોબર વચ્ચે થી કાપી, ગોળ કાણાવાળું ડોનટ બનાવો.
- 3
મીડિયમ સ્લો તાપ ઉપર તેલ માં ડોનટ તળો. ગોલ્ડન ગુલાબી રંગ નાં થાય ત્યાં સુધી તળો. તેલ માંથી બહાર કાઢી રાખો.
- 4
ડાર્ક ચોકલેટ ને માઈક્રોવેવ માં કે ડબલ બોઈલર થી ઓગાળી, તળેલા ડોનટ ડીપ કરી, ચોકલેટ થી કોટ કરો. ઉપર રંગીન વર્મીસેલી, બોલ્સ, જેમ્સ થી સજાવો. ફ્રીઝ માં સેટ કરવા રાખો. પછી સર્વ કરો.
- 5
#ManishaPUREVEGTreasure
#LoveToCook #ServeWithLove
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
-
એપલ ડોનટ (Apple chocolate Donuts recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruits#cookpadindia..ડોનટ નાના મોટા બધા પસંદ કરે છે અને સફરજનના ડોનટ બાળકોને બહુ જ પસંદ આવે છે જેથી આ રીતે અલગ રીતે બનાવવાની ટ્રાય કરી અને મારા ઘરમાં બધાને પસંદ પડ્યા જેથી હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
-
ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
#AsahiKaseiIndia*Baking recipe*અગાઉ મેં નમકીન ઈન્સ્ટન્ટ રવા ડોનટ બનાવેલા તે પરથી મને વિચાર આવ્યો કે કંઈક આજ રીતે સ્વીટ ચોકલેટી હોય તો બાળકોને ગમે. બાળકોને શેપવાળી વસ્તુઓ વધારે પસંદ હોય છે, વડી Lotte Chocolate pie બાળકોના ફેવરીટ હોય છે. તો આ રીતે ઘરે જ આ ચોકલેટી ડોનટ બનાવી સરપ્રાઈઝ આપ્યું.આ ચોકો ડોનટ મેં મેંદામાંથી બનાવ્યા છે. Kashmira Bhuva -
-
ઇન્સ્ટન્ટ ઑરીઓ ચોકલેટ ડોનટ (Instant Oreo Chocolate Doughnut Recipe In Gujarati)
#XS#MBR8#Week8#No_Fire 🔥❌#Cookpadgujarati લગભગ બધાને ડોનટ્સ ગમે છે, ખરું ને? પરંતુ આપણે વધારે તેલમાં તળેલું ખાવાનું પસંદ કરતા નથી. જેને તમે તેલમાં ફ્રાય કરો છો ત્યારે તેનો તેનો સ્વાદ ચરબી જેવો હોય છે. તે સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર તે ખૂબ વધારે પણ હોય છે. તમે તમારા ડોનટ્સ બેક કરીને તે બધી ચરબીને ટાળી શકો છો. તેઓનો સ્વાદ થોડો અલગ છે, પરંતુ હજુ પણ સ્વાદિષ્ટ છે! ખાસ કરીને અહીં ચોકલેટ, ક્રીમ અને ઓરેઓસ સાથે. કેટલું સરસ! અને કોઈ ગેસ ચલાવ્યા વિના હેલ્થી મીઠાઈ તૈયાર થઇ જસે. Daxa Parmar -
-
-
-
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ઈન્સ્ટન્ટ ચોકલેટ ડોનટ (Instant Chocolate Doughnut Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#SRJ Sneha Patel -
-
બનાના & વોલનટ કેક (Banana Walnut Cake Recipe In Gujarati)
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલ#MBR9#week9 Dr. Pushpa Dixit -
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
ચોકલેટ શેક (Chocolate Shake Recipe In Gujarati)
ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ 🥳🌟#XS#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR9Week 9 Juliben Dave -
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
-
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ઓરેન્જ ઍન્ડ રમ ચોકલેટ (Orange And Rum Chocolate Recipe In Gujarati)
#XSJingal Bells , jingal bells , jingle all the way......🎅🥳🌲💥🎉🎊☃️ક્રિસમસ હોય અને આ ઝિંગલ 👆 ના ગાઇએ તો ક્રિસમસ નો મુડ જ ના આવે. ક્રિસમસ એટલે ભગવાન ઇશુ નો જન્મ દિવસ .જેમ આપણે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરીએ છીએ તેમજ દુનિયભર માં ક્રિસમસ બહુ જ ધૂમધામ થી ઉજવાય છે. અહીયાં ક્રિસમસ ના સેલિબ્રેશન નિમિતે એક રેસીપી મૂકું છું.🤶🧣💥🥳🌲🍫☃️🎉🎊ઓરેન્જ અને રમ નું ચોકલેટ સાથે નું કોમ્બીનેશન બહુ જ મસ્ત લાગે છે તો એકવાર જરૂર થી ટ્રાય કરશો.☃️🥳🎊🎄Cooksnap theme of the Week@cook_7797440. Bina Samir Telivala -
ચોકલેટ પૉપસિકલ્સ અને ફ્લાવર (Chocolate popsicles Recipe In Gujarati)
#WDI dedicate this recipe for all the women on women's day... Bhumi Parikh -
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)
Yuuuuuuummmmmy