રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરિયો બિસ્કીટ ના કટકા કરી ને મીકસર મા નાખો આખા પેકેટ મા 3 બિસ્કિટ રાખી ને બધા મીકસર મા નાખી દો પછી ખાંડ નાખો પછી કોફી પાઉડર અને બરફ ના ટુકડા લો અને હવે દુધ નાખો (જો મિક્સર જાર નાના હોય તો બધુ દુધ નહિ નાખો થોડુ નાખી ને ક્રશ કરો)
- 2
હવે જે ગ્લાસ 🥤 ફરતે ચોકલેટ સિરપ થી ડેકોરેશન કરો પછી શેક ને ગ્લાસ મા લો અને જે ઓરિયો બિસ્કીટ મુકેલા એને શેક ઉપર મુકી ને ડેકોરેશન કરો જેથી સરસ લાગે છેલ્લે તે બિસ્કિટ ખાવા પણ મળે 😊😋🍫🥤
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટ્રોબેરી ઓરિયો બનાના શેક (Strawberry Oreo banana shake recipe in Gujarati)
#goldenapron3 #week13 Moxika Antani -
-
-
ઓરિયો બિસ્કીટ વેથ આઈસ્ક્રીમ (Oreo Biscuit With Ice Cream Recipe In Gujarati)
#GA4#Week4Bhargavi Parekh
-
-
-
-
-
ઓરિયો શેક (Oreo shake recipe in Gujarati)
#ફટાફટ મારા સનને ચોકલેટ્સ, આઇસક્રીમ, બિસ્કીટ બધુ જ ભાવે. તો આજે ઓલ ઇન વન કરીને શેક બનાવ્યો. Sonal Suva -
-
ઓરિયો ચોકલટ થીક મિલ્ક શેક
#RB6#oreo milkshakeઅત્યારના દરેક બાળકો ને દૂધ ભાવતું નથી એટલા માટે જો અલગ અલગ રીતે દૂધમાં વેરાઈટી બનાવીને આપી દે તો બાળકો દૂધ પીવે છે અને એમાં પણ ઓડિયો બિસ્કીટ બાળકોના પ્રિય છે કારણકે તે ફુલ ચોકલેટી હોય છે એટલે મેં આજે oreo chocolate milkshake બનાવ્યું છે. Jyoti Shah -
-
-
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
મેં આ શેઇક ટાઈગર બિસ્કીટ માંથી બનાવેલું છે જે ખૂબ જ સરળ છે બનાવવાનો અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે....બહારથી આપણે શેઇક લેવા જઈએ છીએ તો આપણને Rs 150નો પડે છે પણ જો તમે ઘરે બનાવશો તો Rs 50 રૂપિયામાં 3 બને છે...અને ખૂબ જ ટેસ્ટી પણ છે... Mishty's Kitchen -
-
ઓરિયો ચોકલેટ બોલ્સ
#મીઠાઈ આ બોલ્સ મે રક્ષાબંધનમાં બનાવ્યા હતા નાના બાળકો માટે.. ખુબ જ ઓછા સમયમાં અને તેને ખૂબ જ પસંદ આવ્યા તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકો ખુશ થઈ જશે... Kala Ramoliya -
-
-
-
-
-
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
કોફી ઓરિયો બનાના થીક શેક (Coffee Oreo Banana Thick Shake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWC Sneha Patel -
-
-
-
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
ઓરિયો શોટ્સ
બધાને ઓરિયો બિસ્કિટ ભાવતા જ હોઈ છે. તો આજે અમે (Tasty Kitchen Center-Youtube) લઈને આવ્યા છે, ઓરિયો શોટ્સ. #ઓગસ્ટTasty kitchen Center
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16318715
ટિપ્પણીઓ