ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#LB ફ્લાવર બટેકા નુ શાક લંચ બોક્સ મા મજા આવે.આજે બનાવીયુ છે.

ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Recipe In Gujarati)

#LB ફ્લાવર બટેકા નુ શાક લંચ બોક્સ મા મજા આવે.આજે બનાવીયુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સભ્યો
  1. 250 ગ્રામફ્લાવર
  2. 50 ગ્રામબટેકા
  3. 4 ચમચીતેલ
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીહિંગ
  6. 1 ચમચીમીઠું
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચુ
  9. 1 ચમચીધાણા પાઉડર
  10. 1લિંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ફ્લાવર બટેકા લો ને સમારો.

  2. 2

    એક કડાઈ લો તે મા તેલ લો ને ગરમ કરો તે માં રાઈ નાખો ને રાઈ તતડે બાદ હિંગ નાખો ને ફ્લાવર બટેકા વધારો.તે માં મીઠું હળદર નાખી મિક્સ કરો.ને સ્ટીમ કરો.

  3. 3

    શાક બફાયે બાદ તે માં લાલ મરચુ, ધાણા પાઉડર ને લીંબુ નો રસ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો. ગેસ બંધ કરો. ફ્લાવર બટાકા નુ શાક સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes