રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા લોટ લઈ લો
- 2
તેમા 1ચમચી અજમો હળદર હીંગ મરચાં નો ભુકો તેલ નું મોણ નાખી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પાણી થી લોટ બાંધી લો. થોડીવાર રાખી. લોઢી મુકી થેપલાં ના લોટ ને તેલ થી કુણવી વણી ને લોઢી પર તેલ મુકી પકવી લો.
- 3
મસાલા થેપલાં તૈયાર છે. નવા બનાવેલ અથાણાં સાથે લંચ મા લઈ રિસેસ ની મજા લુટો.
Similar Recipes
-
-
-
-
-
મસાલા થેપલા અને બટાકા નું શાક (Masala Thepla Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#LB લંચ બોકસ નો નાસ્તો બનાવવા નો વર્ષો પછી મોકો મળ્યો મસાલા મગ ઘી વાળું ખજુર HEMA OZA -
-
-
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia મસાલા થેપલા lunch box માટે એકદમ સરળ બની જાય એવી રેસીપી છે અને નાના હોય કે મોટા બધા માટે હેવી નાસ્તા માટે બનાવી આપવામાં આવે તેવી રેસીપી છે. सोनल जयेश सुथार -
-
-
-
-
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In gujarati)
#GA4#week1#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
મગ નું મસાલા શાક રસ પૂરી
#રથયાત્રા મા ખાસ ભગવાન જગન્નાથ જી ને મગ ને રાવણા જાબુ નો પ્રસાદ ધરાવાય છે. હમણાં જ જમાલપુર મંદીર ગયા હતા પણ ત્યાં ભગવાન તો મોસાળ સરસપુર ગયા છે તો છબી ના દશૅન કર્યા. અષાઢી બીજ કચ્છ નું નવું વષૅ છે સર્વ ને શુભેચ્છા. HEMA OZA -
-
-
-
-
-
-
જીરા મસાલા થેપલા (Jeera Masala Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#hathimasala#week2 Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16323721
ટિપ્પણીઓ