સ્પ્રાઉટેડ મગ એન્ડ રવા ઢોકળા (Sprouted Moong Rava Dhokla Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
સ્પ્રાઉટેડ મગ એન્ડ રવા ઢોકળા (Sprouted Moong Rava Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં રવો, દહીં અને થોડું પાણી ઉમેરી ને મિક્સ કરી લો. પછી તેને ઢાંકી ને 15 મિનિટ માટે રેસ્ટ આપવો.
- 2
ફણગાવેલા મગ ને મિકસર જાર માં 1 ટેબલ સ્પૂન પાણી ઉમેરી ને વાટી લેવું. હવે પલાડેલા રવા માં ફણગાવેલા મગ, આદુ-મરચાં ની પેસ્ટ, મીઠું, હિંગ અને સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
- 3
પછી તેમાં વધેલું પાણી ઉમેરી મિક્સ કરી લેવું. હવે તેમાં ઇનો પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું.
- 4
હવે તેલ થી ગ્રીસ કરેલી ડીશ માં ખીરૂ પાથરી ઉપર લાલ મરચું પાઉડર સ્પીંકલ કરી ગરમ સ્ટીમર માં 10-15 મિનિટ માટે સ્ટીમ કરી લેવા. સહેજ ઠરે પછી તેના પીસ પાડી લેવા.
- 5
હવે તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, લીમડો અને હીંગ નો વઘાર કરી તેમાં ઢોકળા ઉમેરી બરોબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લંચ બોકસ પેક કરવા.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
-
સૂજી/રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા બનાવામાં ખૂબ સરળ તથા ઝટપટ બની જાય એવી વાનગી છે.. Megha Vyas -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
-
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી. ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે. Urmi Desai -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#LBસમય ના અભાવે હમણાં રેસીપી મુકી શકાતી નથી, ડોટર માટે રોજ ગરમ જ નાસ્તો લંચ બોક્સ મા આપવા માટે બનાવુ છુ તો જલદી થી બની જાય એવા રવા ઢોકળા ટેસ્ટી એન્ડ હેલ્ધી Bhavna Odedra -
સ્પ્રાઉટેડ મગ ઉત્તપમ (Sprouted moong Uttapam Recipe in Gujarati)
#goldenapron3 #week_20 #Moongફણગાવેલા મગ વડે મેં પનીર ચિલ્લા ઘણી વખત બનાવ્યા છે. આજે ફણગાવેલા મગ,ચણાની દાળ અને ઉત્તપમ ખીરૂ લઈ ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવ્યા છે જેમાં ખીરામાં આથો લાવ્યા વગર બનાવ્યા છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
મગ પાલક ના ઢોકળા (Moong Palak Dhokla Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week આજે મે ફણગાવેલા મગ અને પાલક ના ઢોકળા બનાવ્યા છે. ફણગાવેલા મગ માં ફાઇબર ની માત્રા વધારે હોવાથી, પાચન માટે સારા છે. વિટામિન 'a' આંખ માટે લાભદાયી છે. પાલક માં ઘણા પોષક તત્વો રહેલા છે. જેના લીધે ખાંડ લેવલ જળવાઈ રહે છે. હાડકા મજબુત રહે છે. કેલ્શિયમ પણ અધિક માત્રા માં છે. શાકાહારી લોકો માટે ઉત્તમ પ્રોટીન યુક્ત આહાર છે. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો બ્રેક ફાસ્ટ માં બનાવી શકાય. બાળકો ના ટિફિન માટે પણ સારો નાસ્તો છે. Dipika Bhalla -
-
ઓટ્સ અને રવા ના ઢોકળાં (Oats Rava Dhokla Recipe In Gujarati)
એક હેલ્થી બ્રેકફાસ્ટ અને લાઈટ ડિનર ડીશ.Cooksnap@saroj_shah4 Bina Samir Telivala -
મગ મસાલા ઢોકળા (Moong Masala Dhokla Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati મગમાં ભરપુર માત્રામાં વિટામિન એ,બી, સી,ડી,ઈ, ફોલિક એસિડ,આયર્ન એવાં કેટલા બધા ખનિજો,પ્રોટીન, ફાઈબર મગમાં શામેલ છે. કે જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આપણે રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના કઠોળનો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવીએ જ છીએ.તો આજે મેં પણ અહીં મગ અને પાલકનો ઉપયોગ કરી ઢોકળા બનાવેલ છે. Vaishali Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16323704
ટિપ્પણીઓ (27)