ગોળ નું અથાણું (Jaggery Athanu Recipe In Gujarati)

Kirtana Pathak @kirtana_9
ગોળ નું અથાણું (Jaggery Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ કાઢી ને કટકા કરી હળદર મીઠું દહીં ને એક રાત રાખી મૂકો સવારે પાણી નીતારી ને સુકવી દેવા. કોરા પડી જાય પછી ગોળ નાખી હલાવી ને 2 થી 3 દિવસ રાખો. તડકે મૂકી શકાય. થોડી ખાંડ ઉમેરવી હોય તો નાખવી. પછી મસાલો ભેળવી ને તપેલાં માં રાખો. અને બરણી માં ભરી કાપડું બાંધી મૂકો. ફ્રીઝ માં નાની બરણી માં મૂકી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#week2અથાણાં તો ગુજરાતી થાળી ની શાન છે અને ગુજરાતી થાળી માં ગોળ કેરી ના હોય તેવું તો બને જ નહિ. આમ તો બધાની recipe અલગ અલગ હોય છે મારી recipe જોઈ લો. Daxita Shah -
-
-
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
સ્ટફ ગ્લાસ ઢોકળા (Stuffed Glass Dhokla Recipe In Gujarati)
#LB#SRJ#cookpad India#Win#Medals Kirtana Pathak -
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EBWeek 2 ગોળ કેરી વગર ગુજરાતીઓ નું ભાણું અધુરૂં ગણાય આ એક એવું અથાણું છે જે બારેમાસ એક જ સરખો સ્વાદ જળવાઈ રહે છે થેપલા પૂરી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Hemali Rindani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK4ગુંદા એ સ્વસ્થ માટે ખુબ સારા છે. જોઈન્ટ નો દુખાવો હોય તેમના માટે પણ ગુંદા ખાવા જોઈએ મેં ગુજરાતી ફેમસ ગુંદા નું અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ચટપટા મસાલા મમરા (Chatpata Masala Mamara Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN Kirtana Pathak -
ગોળકેરી નું અથાણું (Golkeri Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KRભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાંં બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં સ્વાદ અને સુગંધનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે.અને તેમાં પણ ગુજરાતી ભોજનમાં તો અથાણું એક મહત્વનું અંગ છે.ગુજરાતીઓના ઘરમાં ઉનાળો આવે એટલે અથાણામાં પણ વિવિધતાઓ જોવા મળે છે.તો આવો આજે આપણે ગોળ કેરીના અથાણા ની રીત જાણીએ. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16323975
ટિપ્પણીઓ