ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચણા અને મેથી ને રાત્રે સાદા પાણી માં પ્લાળો. સવારે હળદર અને મીઠા વાળા પાણી માં પલાળવા.તેને 6 થી 8 તેમાં રાખવા.કેરી ને કટકા કરી ને હળદર મીઠા વાળા પાણી માં રાખવી.
- 2
મેથી,કેરી અને ચણા ને હળદર મીઠા વાળા પાણી માંથી કાઢી નિતારી ને કપડાં માં સૂકવવા.
- 3
હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકવું.ધીમા ફ્લેમ પર.1 પહોળા વાસણ માં રાઇ અને મેથી ના કુરિયા,હિંગ,મીઠું,હળદર પાથરવું.તેલ ગરમ થાય પછી તેના પર થોડુ રેડવું.5 થી 7મિનિટ પછી વરિયાળી,તીખા અધકચરા ક્રશ કરેલા અને લાલ મરચું મિક્સ કરી અથાણું નો મસાલો રેડી કરવો.તેમાં ફરી તેલ ઉમેરવું.
- 4
હવે કેરી,મેથી અને ચણા અથાણા ના મસાલા માં મિક્સ કરી ગરમ તેલ મિક્સ કરવું.કાચ ની બરણી માં સ્ટોર કરવું. જો જરૂર પડે તો તેલ ગરમ કરી ને મિક્સ કરી શકાય.તો રેડી છે ચણા મેથી નું અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4આ અથાણું નો ટેસ્ટ ખાટો અને ચટપટો હોય છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.મારી ઘરે આ અથાણું બને જ છે અને બધા ને બહુ ભાવે છે. . Arpita Shah -
-
-
-
-
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કેરી નું ખાટું અથાણું (Keri Khattu Athanu Recipe In Gujarati)
#MAમારા મમ્મીને કેરી ના અથાણાં બનાવતા સરસ આવડે છે.તે ઘણા વર્ષોથી બનાવે છે.હાલ કેરી ની સીઝન ચાલે છે.અમે 12 માસ નું અથાણું બનાવીએ છીએ.એ પણ જરા બગડીયા વગર.કારણકે બનાવવા માં એક ખૂબી હોય છે...અને હું પણ તે શીખી રહી છું.તો મેં આજે મમ્મીના હાથ નું કેરી નું અથાણું ની રેસિપી શેર કરી છે.અમે હમેશા અથાણાં સીંગતેલ માં જ કરીએ છીએ....તેનો સ્વાદ સરસ લાગે છે.😀👍 Binita Makwana -
-
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4 મારા ઘરે બધા ને ભાવે એટલે હું બનાવું છું. Alpa Pandya -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4ચણા અને મેથી બંને શરીર માટે ઉત્તમ ગણાય છે તેને અથાણા ના રુપ માં પણ લઈ શકાય છે તે એટલા જ ઉત્તમ અને સ્વાદિષ્ટ લાગે છે sonal hitesh panchal -
ચણા મેથી નું ખાટું અથાણું (Chana Methi Khattu Athanu Recipe In Gujarati)
#EB#WEEK4 Iime Amit Trivedi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)