કસૂરી મેથી પૂરી (Kasoori Methi Poori Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
આજે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરીને આ પૂરી બનાવી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કસૂરી મેથી પૂરી (Kasoori Methi Poori Recipe In Gujarati)
આજે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરીને આ પૂરી બનાવી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લઇ તેમાં લાલ મરચું હળદર મીઠું કસૂરી મેથી અને અજમો (હાથેથી મસળીને) નાખો પછી તેલનું મોણ નાખીને બરાબર મિક્સ કરો પછી તેમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ લોટ બાંધો
- 2
હવે લોટમાંથી લુઆ તૈયાર કરીને પૂરી વણી લેવી
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઈ ગયા પછી તેમાં પૂરી નાખીને પૂરી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળી લો આ રીતે બધી પૂરી તળી ને તૈયાર કરો
- 4
તૈયાર છે કસૂરી મેથી પૂરી આ પૂરી સરસ લાગે છે ટિફિન બોક્સ માટે આ પૂરી બેસ્ટઓપ્શન છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસૂરી મેથી મસાલા પૂરી(Kasuri methi masala Puri recipe in Gujarati)
#SD#RB8ઉનાળામાં બધા જલદીથી બની જાય તેવી રસોઈ કરવાનું પસંદ કરે છે. મેં આજે કસૂરી મેથી મસાલા પૂરી બનાવી જે જલ્દી બની જાય છે અને કેરીના રસ સાથે અને સવારના નાસ્તામાં ચા સાથે પણ ખાવાની મજા આવે છે. Hetal Vithlani -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiવરસાદની ઋતુમાં ગરમ ગરમ ચા સાથે ગરમ ગરમ પૂરી ખાવાની મજા આવે છે. તેથી મેં આજે મેથી ની ચુકવણી કરી હતી તેનો પાઉડર બનાવી એ પાવડરના ઉપયોગથી મેથી મસાલા પૂરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Tank Parmar -
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
મેથી પૂરી (Methi poori recipe in Gujarati)
મેથી પુરી ઘઉંનો લોટ અને મેથીના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે નાસ્તામાં અથવા તો બાળકોનાં લંચ બોક્સમાં આપી શકાય. મેથી પુરી બટાકાનું શાક, અથાણું અથવા તો ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રિસ્પી મેથી પૂરી (Crispy Methi Puri Recipe In Gujarati)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથીની ભાજીનો ઉપયોગ કરીને લાંબો સમય સ્ટોર કરી શકાય તેરી ક્રિસ્પી મેથી પૂરી મેં તૈયાર કરે છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે તથા ટ્રાવેલિંગમાં સાથે લઈ જવી સારી છે ચા, અથાણા, મરચાં વગેરે સાથે આ પૂરી સરસ લાગે છે. Shweta Shah -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#Methiમેથી સ્વાદે કડવી પણ ગુણે બવ મીઠી, જી હા મેથી શરીર માટે ગુણકારી તો ખરા જ પછી સીઝન માં તાજી તાજી લાવી ને ખાવાની માજા જ કઈંક ઔર છે. મેથી ની ભાજી ને શાક, ભજીયા, થેપલા, મુઠીયા, વડી કેટલુંય બનાવીયે મેં નાસ્તા માટે પૂરી બનાવી જેને ખાવાની મજા આવે છે. Bansi Thaker -
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#KS5#COOKPADGUJRATI#COOKPADINDIA#સુકવણી મેથી ની સુકવણી કરીને કસૂરી મેથી સહેલાઈથી ઘરે તૈયાર કરી શકાય છે જે કિંમતમાં પણ બજાર પડતા ખૂબ સસ્તી પડે છે. પંજાબી વાનગી માં કસૂરી મેથી નો સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે આ ઉપરાંત કસૂરી મેથીના ઢેબરા, કઢી, વડા વગેરે પણ ખૂબ જ સરસ લાગે છે હું મેથીના ગોટા બનાવવામાં પણ કસૂરી મેથીનો ઉપયોગ કરુ છું. Shweta Shah -
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
કસૂરી મેથી શક્કરપરા
#ફ્રાયએડ#ટિફિન#મીઠા શક્કરપરા તો તમે જરૂર ખાધા હશે. એકવાર કસૂરી મેથી ના નમકીન શક્કરપરા બનાવી જોજો. ખૂબ જ ટેસ્ટી છે. એરટાઈટ ડબ્બામાં મૂકીને ગમે ત્યારે ખાઈ શકશો. Dimpal Patel -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી ગરમ નાસ્તામાં પીરસી શકાય છે. ખાવાથી વધુ ટેસ્ટી લાગે છે. Vibha Mahendra Champaneri -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે દુધ સાથે મસાલા પૂરી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મસાલા મેથી પૂરી(Masala Methi Poori Recipe in Gujarati)
#GA4#week9#puriગુજરાતી ઓ ના ઘરે નાસ્તા માં મસાલા પૂરી અચુક હોય જ છે.આડા્ય પૂરી હોવા થી લાંબો સમય સાંચવી શકાય છે,અને બહાર ટા્વેલીંગ કે નાસ્તા ના ડબ્બા માં પણ અપાય છે. Kinjalkeyurshah -
-
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝન માં બહાર જવા નું ઓછું થાય.. ઘરે બેઠાં ફિલ્મ કે વેબ સીરીઝ જોતાં, બાળકો ને ભણતા કે ભણાવતા ભૂખ લાગે તો આવી કડક મેથી મસાલા પૂરી બનાવી રાખો તો ચા સાથે ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ત્રિરંગી ફરસી પૂરી
#TR#RB19#SJR#cookpadgujarati#cookpadindia#cookpad 15 ઓગસ્ટ ની ઉજવણી નિમિત્તે મેં આજે ત્રિરંગી ફરસી પૂરી બનાવી છે. મેં આ પૂરી મેંદાના લોટના ઉપયોગથી બનાવી છે. મેંદાના લોટમાં સેફરોન અને ગ્રીન કલર ઉમેરીને પૂરીને સરસ મજાનો ત્રિરંગી કલર આપ્યો છે. આ પૂરી દેખાવમાં જેટલી સરસ કલરફુલ લાગે છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બની છે. તો તમે પણ આ ત્રિરંગી પૂરી બનાવી તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. Asmita Rupani -
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
કસૂરી મેથી અને કોથમીર ના થેપલા (Kasoori Methi Kothmir Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે.ક્યાંય પણ બહારગામ જતા લોકો થેપલા લઇ જવાનું ક્યારેય ચૂકતા નથી..અહી એવી રેસિપી લઈને ને આવી છું જે ચાર પાંચ દિવસ સુધી સારા રહે ને બહારગામ લઇ જવા માટે બેસ્ટ. Nidhi Vyas -
મેથી ની પૂરી(Methi poori Recipe in Gujarati)
નાસ્તા માં જુદીજુદી પૂરી બને છે.પણ શિયાળામાં મેથી ભાજી ની પૂરી સરસ લાગે છે. Pinky bhuptani -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
શિયાળાની સિઝનમાં દરેક જાતની ભાજી સરસ મળે છે અને ભાજી ખાવાથી હેલ્થ પણ સારી રહે છે તેથી ભાજી ખવડાવવા માટે જુદી જુદી વાનગી બનાવી શકાય મેં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બને છે#GA4#Week19#મેથીભાજી Rajni Sanghavi -
મેથી ની પૂરી (Methi Poori Recipe in Gujarati)
દિવાળી માં દર વર્ષે નાસ્તા માં આ સાતપડી ખાસ બને. આ ખૂબ ફરસી અને સાત પડ ની બને છે. આ એક જ જાત ની બિસ્કિટ કે પૂરી કહી શકાય, આ ચાહ સાથે ખાવા ની ખૂબ મઝા આવે છે.#કૂકબૂક Ami Master -
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
Milti Hai Zindagime Tikhhi pudi kabhi Kabhi...Hoti Hai Dilbaro ki.. Enayat kabhi Kabhi... તીખી પૂરી દરેક ગુજરાતી ની પસંદ છે... તો આજે મસ્ત મઝાની તીખી પૂરી Ketki Dave -
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#KS5મેથી ની સુકવણીકસૂરી મેથી બધાજ પંજાબી શાક માં વાપરવામાં આવે છે. અને એ નાખવાથી શાક બહું જ મસ્ત લાગે છે. ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Richa Shahpatel -
બીટ ની મસાલા પૂરી (Beet Masala Poori Recipe In Gujarati)
બીટ એ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે, ખુબ જ ગુણકારી છે, બીટ ની મસાલા પૂરી ટામેટા ની ચટણી સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiકડક પૂરી બનાવવા માટે આજ મેં નવી ટ્રીક અજમાવી છે. જેનાથી પૂરી એકદમ કડક,ક્રિસ્પી અને પાતળી બને છે. આ પૂરી એકલી પણ ખાઈએ તો મજા આવે એવી છે તેમજ ચા સાથે તો ખૂબ જ મજા આવે. Ankita Tank Parmar -
સ્ટાર મેથી પૂરી (Star Fenugreek Puri Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા??આજે અહીંયા વિક 2 માટે મેથી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. અહીં મેં પૂરી ની રેસીપી માં જીણી કડવી મેથીનો ઉપયોગ કર્યો છે. જે હેલ્થ માટે બહુ ફાયદાકારક છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયક છે. ઝીણી મેથી સ્વાદમાં થોડી વધારે કડવી હોય છે, પરંતુ હેલ્થ માટે ઘણી સારી હોય છે. Dhruti Ankur Naik -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
મેથી સ્ટ્રીપ્સ (Methi strips recipe in gujrati)
#goldenapron3 #week6. હેલ્લો ફ્રેન્ડ, મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે . મેથી માંથી આપણે થેપલા, ભજીયા, પૂરી તો બનાવતા જ હોઈએ . આજે મે મેથી માંથી એક નવી જ વસ્તુ બનાવી છે. જે સાંજે નાસ્તામાં પણ ખાઈ શકાય છે. જે મારા મમ્મીની ફેવરીટ છે. આજે જ બનાવો. તમારા ફેમિલીમાં બધાને ભાવશે. Sudha B Savani -
આલું પૂરી
#આલુંબટેટા એક એવી વસ્તુ છે જે લગભગ બધી જ વાનગી માં વપરાતા હોય છે. આપણે મસાલા પૂરી તો બનાવતા જ હોઈએ છીએ આજે મે બટેટા માંથી આલું પૂરી બનાવી છે. જે સવારના નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે . જેની રેસિપી તમારી શેર કરી છું. Sudha B Savani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324316
ટિપ્પણીઓ (4)