મસાલા મેથી પૂરી(Masala Methi Poori Recipe in Gujarati)

Kinjalkeyurshah @kinjal_012018
મસાલા મેથી પૂરી(Masala Methi Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોપથમ મેથી સમારી પાણી માં પલાળી લો.
- 2
હવે એક કથરોટ માં ઘઉનો લોટ,બેસન ઉમેરો.હવે તેમાં મેથી,તલ,હળદર,મરચુ,મીઠુ,તેલ નું મોણ નાંખી પાણી વડે પૂરી નો લોટ બાંધો.
- 3
તેને 1/2 કલાક રેસ્ટ આપી,તેને તેલ થી ટુંપી લો.તેના નાના પૂરી ના લુઈયા કરી લો.
- 4
હવે પૂરી વણી અંદર કાપા કરી લો જેથી પૂરી ફુલે નહી.તેને 1/2કલાક પેપર પર સૂકવી લો.
- 5
પેન માં તેલ ગરમ કરવા મુકી પૂરી ગુલાબી કલર ની તળી લો,તેને અરટાઇટ ડબ્બા માં ભરી લો.તૈયાર છે મસાલા મેથી પૂરી.તેને ચા, દહીં જોડે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
મેથી મસાલા મઠરી - કડક પૂરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસિપી #મઠરી #કડક_પુરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallangeમઠરી પણ દિવાળી નાસ્તા માં ઘરે ઘરે બનતી હોય છે. મેં અહીં ઘઉં નોલોટ ને બેસન મીક્સ કરી મેથી નાખી મસાલા મઠરી બનાવી છે. આવો , સ્વાદિષ્ટ કડક પૂરી બનાવીએ. Manisha Sampat -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝન માં બહાર જવા નું ઓછું થાય.. ઘરે બેઠાં ફિલ્મ કે વેબ સીરીઝ જોતાં, બાળકો ને ભણતા કે ભણાવતા ભૂખ લાગે તો આવી કડક મેથી મસાલા પૂરી બનાવી રાખો તો ચા સાથે ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried#puriદરેક ગુજરાતી ઘરોમાં વાર-તહેવારે પૂરી બનતી હોય છે. Dr Chhaya Takvani -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#GA4#Week9 આ પૂરી ને આપડે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છે . સવારે કે સાંજે નાસ્તા માં કે જમવા માં પણ લાઇ સકાય છે. તે ને તમે ચા કે અથાણાં , દૂધ સાથે પણ લાઇ શકો છો ..D Trivedi
-
મસાલા પૂરી(Masala poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26મસાલા પૂરી ઝડપ થી બની જતી વાનગી છે અને ઉપરાંત સ્વાદિષ્ટ પણ ખરી. આ પૂરી ને ચા કે કોઈ પણ શાક સાથે લઈ શકાય. શ્રીખંડ - પૂરી, પૂરી - ભાજી, રસ - પૂરી, ખીર - પૂરી આવા ઘણા પૂરી સાથે ના કોમ્બિનેશન લોકો ને પસંદ આવે છે. Shraddha Patel -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સ્નેક્સરાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે દુધ સાથે મસાલા પૂરી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
નાસ્તા માં ફેવરિટ..ગમે ત્યારે ખાઈ શકાય .દરેક ઉંમર ના વ્યક્તિ ની મનપસંદ.. Sangita Vyas -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#weekend chefમસાલા પૂરી એ નાસ્તા માટેનું બેસ્ટ ઓપ્શન છે. Jyoti Joshi -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#RC1#yellow#Weekend રેસીપીરવિવાર હોય એટલે સવારે ફાફડા ખમણ અને લોચો અથવા તો પછી મસાલા પૂરી બધાની ફેવરિટ હોય છે મસાલા પૂરી બનાવી છે Kalpana Mavani -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
મેથી ની ભાજી નાખી પૂરી ચા કોફી કે સોસ સાથે ખાઇ શકાય ... Jayshree Soni -
-
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiવરસાદની ઋતુમાં ગરમ ગરમ ચા સાથે ગરમ ગરમ પૂરી ખાવાની મજા આવે છે. તેથી મેં આજે મેથી ની ચુકવણી કરી હતી તેનો પાઉડર બનાવી એ પાવડરના ઉપયોગથી મેથી મસાલા પૂરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Tank Parmar -
-
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ગરમાગરમ મસાલા પૂરી અને ચા ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
મસાલા તીખી પૂરી (Masala Tikhi Poori Recipe In Gujarati)
ગુજરાતી ઓ નો ગરમ ગરમ નાસ્તો મસાલા પૂરી અને ચા Sonal Modha -
-
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
#SFR#SJR#masalalochapoori#puri#cookpadgujarati Mamta Pandya -
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
મસાલા પૂરી સૌને ભાવતી વાનગી છે એ ચા દૂધ દહીં તથા અથાણાં ચટણી સાથે ખાઈ શકાય છે .#GA4#week9 himanshukiran joshi -
મસાલા પૂરી (Masala Poori Recipe in Gujarati)
મારી આ ફેવરિટ પૂરી. ગરમ ગરમ ચા સાથે ખાવાની મજ્જા જ કઈક અલગ. બનાવવા માં પણ એકદમ સરળ અને ફટાફટ બની જાય.#GA4#Week9#Puri Shreya Desai -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
ક્રિસ્પી મેથી પૂરી (Crispy Methi Puri Recipe In Gujarati)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથીની ભાજીનો ઉપયોગ કરીને લાંબો સમય સ્ટોર કરી શકાય તેરી ક્રિસ્પી મેથી પૂરી મેં તૈયાર કરે છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે તથા ટ્રાવેલિંગમાં સાથે લઈ જવી સારી છે ચા, અથાણા, મરચાં વગેરે સાથે આ પૂરી સરસ લાગે છે. Shweta Shah -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)
#કૂકબુક#post2#પૂરી#મેથી#પાલક#દિવાળીસ્પેશ્યલમેથી પાલક પૂરી એક ઉત્તમ નાશ્તો છે. તે દિવાળી, સાતમ જેવા તહેવારો માં ખાસ બનાવવા માં આવે છે તથા દૈનિક નાશ્તા તરીકે પણ દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી રહે છે. તે મુસાફરી માટે પણ ઉત્તમ વિકલ્પ છે. તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પૂરી ચા - કોફી સાથે સર્વ કરી શકાય છે.મેથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન ક્રિયા માં મદદરૂપ થાય છે, હૃદય રોગના જોખમો ઘટાડે છે, શરીર માં સોજા ઘટાડે છે, શરદી-કફ માં રાહત આપે છે તથા ચામડી ના રોગો પણ મટાડે છે.એક રીતે પાલક કેન્સર અટકાવે છે, બ્લડ ખાંડ ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે, વજન ઘટાડવામાં સહાયક છે, હાઇપર ટેંશન ઘટાડે છે તથા આંખો નું તેજ વધારે છે.મેથી પાલક પૂરી માં મેથી અને પાલક ના પાન નો ઉપયોગ થતો હોવા થી આપણને બંને ના ગુણો નો લાભ મળે છે. Vaibhavi Boghawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14028372
ટિપ્પણીઓ (6)