બીટ ની મસાલા પૂરી (Beet Masala Poori Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

બીટ એ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે, ખુબ જ ગુણકારી છે, બીટ ની મસાલા પૂરી ટામેટા ની ચટણી સાથે સ્વાદીષ્ટ લાગે છે

બીટ ની મસાલા પૂરી (Beet Masala Poori Recipe In Gujarati)

બીટ એ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે, ખુબ જ ગુણકારી છે, બીટ ની મસાલા પૂરી ટામેટા ની ચટણી સાથે સ્વાદીષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપછીણેલું બીટ
  2. ૨ કપઘઉંનો ઝીણો લોટ
  3. ૨ ટીસ્પૂનલીલા ધાણા
  4. ૧ ટીસ્પૂનલાલ મરચું
  5. ૧ ટીસ્પૂનદહીં
  6. ૨ ટીસ્પૂનતલ
  7. ૨ ટીસ્પૂનકસુરી મેથી
  8. ૧ ટીસ્પૂનઅજમો
  9. ૨ ટીસ્પૂનતેલ મોણ માટે
  10. ચપટીહિંગ
  11. ૧/૨ ટીસ્પૂનહળદર
  12. ૧ ટીસ્પૂનમીઠું
  13. ૧ ટીસ્પૂનશેકેલા જીરું નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બીટ ને છીણી લો, લોટ માં મસાલા ઉમેરી લો

  2. 2

    લોટ બાંધી ને ૫ મિનિટ સુધી રહેવા દો, પછી નાંના પૂરી ના લુવા પાડી, પૂરી વણીને તળી લો

  3. 3

    પૂરી ને ટામેટાં લસણની ચટણી સાથે સર્વ કરો, કંઈક નવા સ્વાદ નો આનંદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes