લાપસી

Nita Dave
Nita Dave @cook_31450824

#RB13
#week13
ગુજરાત ની ફેવરિટ સ્વીટ માની એક લાપસી છે.જે ગુજરાતી ઓ નાં ધર માં શુભ પ્રસંગો એ બનાવાય છે.

લાપસી

#RB13
#week13
ગુજરાત ની ફેવરિટ સ્વીટ માની એક લાપસી છે.જે ગુજરાતી ઓ નાં ધર માં શુભ પ્રસંગો એ બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1મોટો વટકો ઘઉં નું જાડું ભળકુ
  2. 1/3વાટકો પાણી
  3. 1/2વાટકો ગોળ
  4. 1 ટે સ્પૂનઘી(લાપસી બનાવતી વખતે)
  5. 1 ટે સ્પૂનતેલ મોણ માટે
  6. ખાંડ જરૂર મુજબ
  7. ચોખ્ખું ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ધઉં નાં જાડા લોટ ને તેલ નું સરખું મોણ આપી દો.હવે જે વાટકા નું માપ લીધું હોય એજ વાટકો પોણો ભરી ને પાણી લેવાનું છે.જેથી લાપસી એકદમ છૂટી થશે. પાણી માં ગોળ નાખી ગેસ પર ઉકાળી લો.

  2. 2

    હવે ઉકળેલું પણી ગાળી લો.ફરી થી તપેલા માં એ પાણી મૂકી ઉકળે એટલે ઘી એડ કરી ને લાપસી ઓરી દો.લાપસી ને હલાવવા ની નથી.અને તેમાં વેલણ થી 5,6 ખાડા પાડી નીચે લોઢી મૂકી ઢાંકી ને દસ મિનિટ ધીમા ગેસ મૂકી રાખો.

  3. 3

    બધું પાણી શોષાઈ જાય એટલે વેલણ વડે હલાવી લો.થોડી વાર ધીમા ગેસ પર રાખી ઉતારી લો.લાપસી ને ધીમા ગેસ પર જ પકાવવા ની છે.નહિતર એ દાઝી જશે.પંદર,વીસ મિનિટ સીજવા દો.

  4. 4

    હવે ઉપર ખાંડ અને ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો.આ લાપસી સ્વાદ માં ખુબ મસ્ત બને છે.મેં અહીંયા દાળ, ભાત, સાંભરો, અને પાપડ સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Dave
Nita Dave @cook_31450824
પર

ટિપ્પણીઓ

Varsha Dave
Varsha Dave @cook_29963943
Mast 👌🏻.લાપસી નું જમણ😋👍🏻

Similar Recipes