લાપસી (Lapsi Recipe In Gujarati)

માય બેસ્ટ રેસીપીસ
Week2
#MBR2 : લાપસી
લાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી.
લાપસી (Lapsi Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ
Week2
#MBR2 : લાપસી
લાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને એક મોટા બાઉલમાં ચાળી લેવો. ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલુ તેલ નાખી લોટ ને હાથેથી સરખી રીતે મોઈ લેવો.
- 2
કડાઈ ગરમ કરવા મૂકી કડાઈ મા લોટ નાખી ધીમા તાપે પાંચથી સાત મિનિટ સુધી લોટને આરોમોરો શેકી લેવો. લોટ શેકાય જાય એટલે એક બાઉલમાં કાઢી લેવો.
- 3
ફરી એ જ કડાઈમાં પાણીને ઉકળવા મૂકવું તેમાં હળદર તલ અને બે થી ત્રણ ચમચી તેલ નાખી અને પાણી ને ઉકળવા દેવું
- 4
ગરમ પાણી ના આંધરણ મા શેકેલો લોટ ઓરી દેવો.
- 5
લાપસી ને 5/7 મીનીટ સુધી ધીમા તાપે થવા દેવી. ત્યારબાદ લાકડા ના ચમચા ની મદદથી હલાવી લેવી. ધીમા તાપે ફરી ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દેવી એટલે લાપસી એકદમ સરસ છુટ્ટી થઈ જશે.
- 6
થોડીવાર માટે ઠંડી થવા દેવી અને તેમાં વરિયાળી નો ભૂકો નાખી દેવો. લાપસીમાં મિક્સ કરવા માટે ગોળ સુધારી લેવો અને ઘીને ગરમ કરી લેવું
- 7
તેમાં જરૂર મુજબ ગોળ નાખી મિક્સ કરી ગરમ ઘી નાખતા જવું અને મિક્સ કરતા જવું એ રીતે લાપસીને સરસ રીતે મિક્સ કરી લેવી.
- 8
તો તૈયાર છે
લાપસી
સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર થોડું ગરમ ઘી નાખી ગરમ ગરમ લાપસી સર્વ કરવી.
લાપસી એકદમ સરસ લાગે છે.
મે આજે લંચ મા લાપસી બનાવી હતી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
છૂટી લાપસી
કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે હોળી અને દિવાળી એ માતાજીના નિવેદમાં છૂટી લાપસી બનતી હોય છે. તો આજે મેં હોળીના નિવેદ નિમિત્તે છૂટી લાપસી બનાવી છે. ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે.અમારે ત્યા નવી વહુ પરણીને આવે ત્યારે પહેલી વખત જ્યારે રસોઈ બનાવે ત્યારે છુટી લાપસી બનાવવાની હોય છે . Sonal Modha -
લાપસી
#ઇબુક૧#૭લાપસી એ એક ટ્રેડિશનલ વાનગી છે. કોઈ પણ સારા પ્રસંગમાં લાપસી બનાવવામાં આવે છે. લાપસી સારી ટેસ્ટી જ નહીં પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી ગણવામાં આવે છે .એક હેલ્ધી ફૂડ કહેવામાં આવે છે .બાળકો માટે તે ખૂબ જ સારી છે. Chhaya Panchal -
છુટ્ટી લાપસી (Chhutti Lapsi Recipe In Gujarati)
અમારા કાઠીયાવાડ માં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની છુટ્ટી લાપસી તો બનાવવાની જ હોય.તો આજે મેં પણ છુટ્ટી લાપસી બનાવી Sonal Modha -
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
કાઠિયાવાડી છુટ્ટી લાપસી (Kathiyawadi Chutti Lapsi Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા કુળદેવી ની લાપસી બનાવીએ. તો આજે મેં પણ લાપસી બનાવી છે.અમારી બાજુ કાઠિયાવાડમાં કોઈ પણ શુભ પ્રસંગે આ છુટ્ટી લાપસી જ બનાવી એ. પહેલાના જમાનામાં જમવા ટાઈમે થાળી માં પહેલા લાપસી પીરસતા પછી તેમાં ગોળ પીરસે અને કળશિયામા ગરમ ગરમ ઘી હોય તેની ધાર કરે. અમારા ગામડામાં હજુ એ રીતે જ લાપસી પીરસવામાં આવે છે. ગરમ ગરમ લાપસી એકદમ ટેસ્ટી લાગે 😋 ઘણા લોકો લાપસી મા દળેલી ખાંડ નાખી ઘી નાખી ને પણ ખાય છે. Sonal Modha -
લાપસી
#indiaલાપસી આપણી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે જે આપણે નાના મોટા શુભ પ્રસંગે બનાવી એ છીએ . Sangita Shailesh Hirpara -
લાપસી (lapasi recipe in gujarati
#વીકમિલ2લાપસી એક એવી મીઠાઈ છે બનાવતા હોયે ને જો પાણી વધી જાય તો લાપસી છૂટી થાશે નઈ ને ખાવામાં પણ મજા આવે નઈ મારાં દાદી યે મને શીખવાડી છે છૂટી લાપસી, ને લાપસી બધા ને ભાવતી જ હોય છે તો આજે હું લાપસી બનાવવાની છું. Dhara Patoliya -
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
લાપસી(lapsi in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટલાપસી એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. કોઈપણ સારા પ્રસંગમાં આપણે સૌથી પહેલા લાપસી કરીએ છીએ. આજે મેં પણ લાપસી બનાવી છે .તે એકદમ છૂટી અને કણીદાર બની છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરીને આવેલી વહુ ના હાથે સૌથી પહેલા રસોઈમાં લાપસી કરાવે છે તો આજે આપણે એકદમ ઈઝી રીતથી લાપસી ની રેસિપી શેર કરું છું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Falguni Nagadiya -
લાપસી (Lapsi Recipe in Gujarati)
લાપસી એક એવી ડિશ છે કે ગુજરાતીઓ અવારનવાર ઘરે બનાવતા હોય છેકોઈ શુભ કામની શરૂઆત હોય કે પછી કોઈ તહેવાર.....લાપસી ઘણી વાર પાણી વધુ પડી જાય અને ક્યારેક ગોળ વધુ થાય છેપણ જો આ રેસિપી થી બનાવશો તો પરફેક્ટ લાપસી બનશે નય ઢીલી થાય ક નય ગળી થાય.તો જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો.. Hemanshi Sojitra -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#કૂક્બુકદિવાળીના તહેવારોમાં પહેલા શુકનમાં લાપસી કરવામાં આવે છે પહેલાના જમાનાની પરંપરાગત રીતે પ્રમાણે મે પરફેક્ટ માપ સાથે લાપસી બનાવેલી જે એકદમ છૂટી અને ખુબ જ સરસ બની હતિ. Komal Batavia -
-
લાપસી (lapsi recipe in Gujarati)
#GA4#week15#Jaggery ભારતીય પરંપરાગત વાનગી શુભ પ્રસંગે ખાસ બનાવવામાં આવે છે. વાર-તહેવારે પણ ઘણાને ઘરે બનાવવામાં આવે છે. Nila Mehta -
-
લાપસી=(lapsi recipe in gujarati)
ગુજરાતી ટ્રેડિશનલ જમણ માં લાપસી નું ખૂબ મહત્વ છે.કોઈ પણ શુભ કામ કરવા માં મોઢું મીઠું લાપસી થી જ કરાય.મે અહી કુકર મા બનાવી છે.#વિકમીલ૨ #સ્વીટ #માઇઇબુક પોસ્ટ ૧૦ Bansi Chotaliya Chavda -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
તલધારી લાપસી
આજે હુ ૧૦૦ વર્ષ જૂની ફુલ ટ્રેડિશનલ વિસરતી વાનગી માં ની એક તલધારી લાપસી જે મારા મમ્મી ના બા બનાવતા હતા.મારા ઘર માં વર્ષોથી બનતી વાનગી માં ની એક છે.એકવાર જરૂર બનાવજો.#ટ્રેડિશનલ Bhavita Mukeshbhai Solanki -
લાપસી(lapsi recipe in Gujarati)
લાપસી એ શુકન છે....જ્યારે પણ કાંઈ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવાઈ છે...અને નવરાત્રિ માં માતાજી ને નૈવેધ માં પણ લાપસી બનાવાઈ છે....#trend#navratri Pushpa Parmar -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4 #Week15Jaggery special(ગોળ)ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં ગોળવાળી છૂટી લાપસી બનાવવાની રીત જોઈએ. Chhatbarshweta -
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
#EB#week10 ફાડા લાપસી એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. પરંપરાગત રીતે આ વાનગી શુભ પ્રસંગોમાં અને તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે. ઘરની સામાન્ય અને પૌષ્ટિક સામગ્રી માંથી જ આ વાનગી સરળતાથી બની જાય છે. ગુજરાતી લોકોમાં આ વાનગી ઘણી જ પ્રચલિત અને પ્રિય છે. Asmita Rupani -
લાપસી (કંસાર)
#ટ્રેડીશનલ#goldenapron3#Week8#Wheatઆપણે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની લાપસી, કંસાર બનાવવા માં આવે છે. Pragna Mistry -
-
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દિવાસા માં આપણે પરંપરાગત રીતે લાપસી બનાવીએ છીએ. તો આજે મેં પણ બનાવી લાપસી.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
લાપસી
#ઇબુક૧#૨૧લાપસી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે જે તહેવારમાં કે પ્રસંગોપાત બનાવવામાં આવે છે.... ઘણા લોકો થી લાપસી છુટી નથી બનતી તો આ રીતે બનાવવામાં આવે તો સરસ છુટ્ટી બને છે... Hiral Pandya Shukla -
લાપસી (lapsi recipe in Gujarati)
#MAલાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે. Namrata sumit -
More Recipes
ટિપ્પણીઓ