સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

#jsr
રેડ સૂકી ભાજી ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.સૌરાષ્ટ્ર માં આ રીત થી ઘણા બનાવતા હોય છે.મે જામનગર થી સીખી છે.

સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#jsr
રેડ સૂકી ભાજી ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.સૌરાષ્ટ્ર માં આ રીત થી ઘણા બનાવતા હોય છે.મે જામનગર થી સીખી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6 નંગબટાકા
  2. 1મુઠી શીંગદાણા નો ભૂકો
  3. 2 નંગટામેટા
  4. 1 ચમચીખાંડ
  5. તેલ જરૂર મુજબ
  6. 1કટકી આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બાફી મોટા કટકા કરી લેવા. ટામેટા ની પેસ્ટ કરી લેવી.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં શીંગ દાણા નો ભૂકો નાખવો.સેકાય એટલે ટામેટા ની પ્યુરી ઉમેરવી.લાલ મરચું પાઉડર,ખાંડ,સેજ લીંબુ,મીઠું સ્વાદાનુસાર નાખવું.

  3. 3

    એ થાય એટલે તેમાં બટાકા નાખવા.5 મિનિટ કુક કરવું.ટેસ્ટી સૂકી ભાજી રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes