રાંધવાની સૂચનાઓ
- 1
જીરા સૂકી ભાજી બનાવવા માટે પહેલા ગેસ પર કુકર માં ત્રણ સીટી વગાડી બટાકા બાફી લો.ને ગેસ બંધ કરી દો.હવે ઠંડા પડે ત્યારે બાઉલ માં બાફેલા બટાકા કાઢી લો. પછી તેની છાલ કાઢી સમારી લો...
- 2
હવે એક બાઉલ માં તેલ લો.હવે જીરા સૂકી ભાજી વઘારવા માટે મસાલા તૈયાર કરી ને ડીશ માં મૂકો...
- 3
હવે ગેસ પર નોનસ્ટીક પેન મૂકી તેમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચી જીરું નાંખો. પછી તેમાં સમારેલા બટાકા નાખી હરદળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, લીમડો નાંખો....
- 4
હવે બટાકા માં મસાલા કરી પાંચ મિનિટ સુધી રાખી બધું મિક્સ કરીન ને હલાવો...
- 5
હવે ગેસ બંધ કરી દો. ને જીરા સૂકી ભાજી ને ડીશ માં કાઢી લો. ને ફરાળી રાજેગરા ની પુરી કે ભાખરી સાથે પીરસો અને ફરાળી "જીરા સૂકી ભાજી" ખાવા ની મજા લો.
Similar Recipes

સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો.


જીરા રાઇસ
#goldanapron2#post15કર્ણાટકા સ્ટાઈલ માં જીરા રાઇસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો આ વાનગી ને દાળ ફ્રાય સાથે ખાવા ની મજા માણો.


ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12


ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ


રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15


ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો.


દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.


ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20


બેસન પાત્રા
પાત્રા પર બેસન લગાવી એ છીએ પણ બેસન સાથે વઘારી ને ખાવા ની બહું મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા "બેસન પાત્રા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day29


વેજીટેબલ ઉત્તપમ્
#goldanapron2#Post13આજે મેં કેરલા ના "વેજીટેબલ ઉત્તપમ્ "બનાવ્યાં છે જે ટોપરા ની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.


ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2


સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો.


ગ્રીન સલાડ હમસ
#અમદાવાદલાઈવઆ સલાડ ની રેસીપી એકવાર જરૂર થી બનાવો ને ગ્રીન સલાડ હમસ ખબૂસ સાથે ખાવા ની મજા માણો.


લખનવી દાળ
#goldanapron2#post14ઉત્તર પ્રદેશ માં આ વાનગી પ્રખ્યાત છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.


ચીઝ માલપૂવા
#મિલ્કીઆજે ચીઝ માલપૂવા ખાવા ની બહું મજા પડી આવા માલપૂવા એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.


ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22


પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ


મકાઈ વડાં
#India "મકાઈ વડાં " ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.આજે સવારે નાસ્તા માં બનાવ્યા.મને દહીં સાથે ખાવા નું મન થયું એટલે બનાવી લીધાં ને નાસ્તો કરવાની મજા પડી ગઈ.તમે પણ એકવાર જરૂર થી બનાવો. "મકાઈ વડાં" અને દહીં સાથે ખાવા ની મજા માણો.


સીંગ દાણા ચટણી પાઉં
"સીંગ દાણા ચટણી પાઉં " બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day11


મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ
એકદમ નવી વાનગી તમારી સમક્ષ લાવી છું જે કઠોળ માંથી ફાઈબર, વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે ઉપયોગી નીવડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને " મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ " સ્વાદ સાથે આરોગો.#કઠોળ


સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો.


બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો.


ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.


પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4


વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો.


સ્પે. ટામેટાં દાળ
#goldanapron3#week12ટામેટાં ની દાળ એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો.


અજમા ભજીયાં
#લીલી અજમા ના પાન માં અજમા ની સુગંધ આવે છે. એટલે તેનાં ભજીયાં સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અજમા ના ભજીયાં ને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો.


સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો.


નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી


કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10365562
ટિપ્પણીઓ