રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણાને છ કલાક પાણી ઉમેરો ને પલાડો.એક કુકર લો તે માં પલાડેલા છોલે ઉમેરો ત્રણ ગ્લાસ પાણી એડ કરો સોલ્ટ નાખો ને ગેસ ચાલુ કરો છ સીટી કરો.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરો તે માં જીરુ, સુકુ મરચુ, લવિંગ, તજ,તમાલપત્ર, હિંગ નાખો ને બાદ આડુ મરચા પીસેલા ઉમેરો મિક્સ કરો ને ટામેટાં ના ટુકડા નાખો મિક્સ કરો.તે માં મસાલા ઉમેરો ટામેટાં ને ચડવા દો.
- 3
એક મિક્સચર જાર લો.તેમા ટેમેટા ક્રશ કરો ગ્રેવી બનાવો.એક નોન સ્ટિક કડાઈ લો તેમા તેલ ગરમ કરો બાદ સુકુ મરચુ હિંગ નાખો ને ગ્રેવી ને વધારો.કડાઈ મા તેલ છૂટુ પડે ત્યા સુધી ગ્રેવી ને શેકો.
- 4
ગ્રેવી શેકાયા બાદ છોલે ચણા ઉમેરો ને સબજી મિક્સ કરી સ્ટીમ થાવા દો પાણી ની જરૂર પડે તો થોડુ ઉમેરો. ગેસ બંધ કરો. છોલે ચણા ની સબજી સર્વ કરો.
Similar Recipes
-
-
-
"છોલે મસાલેદાર"
#કઠોળ કઠોળ એ દરેક રીતે સારું છે,હે લ્થી રહેવા માટે કઠોળ બહુ સારો ભાગ ભજવે છે અહી આપણે સફેદ ચણા જેને છોલે ચણા કહીએ છીએ,તેમસાલેદાર બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
છોલે ચણા ઘઉં ની નાન (Chhole Chana Wheat Flour Nan Recipe In Gujarati)
ચણા છોલે નાન (ઘઉં ની) Anupa Prajapati -
-
-
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
લીલી તુવેર ના ભાત (Lili Tuver Rice Recipe In Gujarati)
#WLD લીલી તુવેર ની અનેક રેસીપી બને છે આજ મેં ભાત બનાવિયા Harsha Gohil -
-
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધ ની સાથે ચણા ની દાળ સરસ લગે છે આજ ખાતુ મીઠું શાક બનાવીયુ છે. Harsha Gohil -
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)
#MW2 આજે હુ તમારી સાથે છોલે ની રેસિપી શેર કરવા જઈ રહી છું છોલે એ પંજાબ ની હોટ ફેવરિટ રેસીપી છે જે નાના મોટા સૌ ને ભાવે તો ચાલો ...... Hemali Rindani -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#FDS દાળ તો એક અલગ બનતી હોય છે તે મા અડદની દાળ એટલી ખાવા ની મજા આવે હો ..મારી દોસ્ત બોલુ ...મારી વહુ બોલુ જે બોલો તેની ફેવરીટ અડદ ની દાળ ને રોટલા જે આજ મેં બનાવી. Harsha Gohil -
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ચણા નુ કોરુ શાક (Chana Dry Shak Recipe In Gujarati)
ચણા નુ શાક કોરુ નાસ્તા ની જેમ ખવાય..લંચ બોક્સ મા પણ સરસ રહે. આજ મે કોરુ શાક બનવ્યુ Harsha Gohil -
મિક્સ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#MBR1 Week1 સબજી નુ નામ આવે ને બાળકો ખાવા ની ના પડે તો આજ મિક્સ સબજી બનાવી કે જે સબજી બાળકો ન ખાતા હોય તે ખાય. Harsha Gohil -
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આજે મારો જન્મદિવસ છે તો આજે મારી ફેવરિટ ડીશ છોલે ચણા bhature બનાવ્યા. થેન્ક્સ ટુ સંગીતાબેન મેમ એન્ડ કુકપેડ જેણે મને આટલી સરસ ગ્રેવી બનાવતાં શીખવ્યું લાઈવ સેશન એન્જોય કર્યું. થેન્ક્સ ટુ કુલપેડ.. @Darshcook_29046696Darshna Pandya -
-
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
આચારી છોલે બિરયાની (Aachari Chhole Biryani Recipe In Gujarati)
#EB#week4#viraj#cookoadindia#cookoadgujarati સાંજે ડીનર માટે આચરી છોલે ચણા બિરયાની બનાવો એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
ચણા નુ શાક
#ઇબુક #day3ચણા સામાન્ય રીતે કઠોળ કહેવાય પણ શાક ની બદલે ખાય શકાય એવી રીતે બનાવ્યા છે. Varsha Karia I M Crazy About Cooking -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
છોલે પરોઠા (Chhole Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Week1Post 6#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefછોલે ચણા ને ઘટ્ટ, રસાદાર કરવા માટે ડુંગળી પીસતી વખતે સાત થી આઠ બાફેલા ચણા એડ કરી દેવા. જેથી છોલે ચણા ઘટ્ટ રસાદાર બનશે. Neeru Thakkar -
છોલે ચણા
#શાકઆમાં મે ટામેટા કે ડુંગળી ,લસણ કાંઇ પણ નથી નાખ્યું તૌ પણ ટેસ્ટ ફુલ શાક બન્યુ છે Daksha Bandhan Makwana -
ડિઝાઇનર સમોસા વિથ છોલે ચાટ (designer samosa with chhole chaat in recipe gujarati)
#નોર્થ#પોસ્ટ3નોર્થ ભારત ના પંજાબ રાજ્ય માં પણઆપણા ગુજરાતી લોકો ની જેમ ખાવા ના શોખીન હોય છે અને ત્યાં જાત જાત ની વાનગી બનાવવા માં આવે છે.. એમાંય પંજાબી સમોસા તોઆખા જગત માં ખૂબ પ્રખ્યાત... વળી ત્યાંના છોલે તો દરેક ને ભાવે.. અને સમોસા અને છોલે બંને સાથે મળી જાય તો વાહ ભાઈ વાહ... મજા પડી જાય... આવી જ મજા માટે મે આજે સમોસા અને છોલે નું કોમ્બિનેશન એવી ચાટ બનાવી છે... બાળકો ને આકર્ષે એવા અલગ અલગ ડિઝાઇનર સમોસા બનાવ્યાં.. જોવાની સાથે સાથે ખાવા ની પણ મોજ 🍽️🍴😋 Neeti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16367838
ટિપ્પણીઓ (6)