અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

#FDS દાળ તો એક અલગ બનતી હોય છે તે મા અડદની દાળ એટલી ખાવા ની મજા આવે હો ..મારી દોસ્ત બોલુ ...મારી વહુ બોલુ જે બોલો તેની ફેવરીટ અડદ ની દાળ ને રોટલા જે આજ મેં બનાવી.
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#FDS દાળ તો એક અલગ બનતી હોય છે તે મા અડદની દાળ એટલી ખાવા ની મજા આવે હો ..મારી દોસ્ત બોલુ ...મારી વહુ બોલુ જે બોલો તેની ફેવરીટ અડદ ની દાળ ને રોટલા જે આજ મેં બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ લો તે ને પાણી થી ધોવો બાદ એક કુકર ને ગેસ ઉપર ગરમ કરવા મુકો ને તે માં દાળ ની તપેલી મુકો દાળ માં પાણી ને એક ચમચી તેલ ઉમેરો ને પાંચ સીટી કરો.બાદ મસાલા તૈયાર કરો
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરો તે માં રાઈ જીરુ સુકુ મરચુ લિમડો ને હિંગ નાખો.બાફેલી દાળ નો વધાર કરો એક ગ્લાસ પાણી એડ કરો ને મસાલા ઉમેરો મિક્સ કરો. દાળ ને ઉકાડો પછી તેમા જરુર મુજબ થોડુ પાણી નાખો ને મિક્સ કરો ને ગેસ બંધ કરો ને લીંબુ નો રસ ઉમેરો ને બરાબર મિક્સ કરો
- 3
અડદ ની દાળ તૈયાર છે તે ને સર્વ કરો.
Similar Recipes
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રોટલા ની સાથે અડદ ની દાળ ખાવાની મોજ આવે. આજ મેં અડદ ની દાળ બનાવી. Harsha Gohil -
જૈન મિક્સ દાળ (Jain Mix Dal Recipe In Gujarati)
#SJR નિયમિત રોજ તુવેર દાળ બનાવતા હોય આજ અલગ એવી મિક્સ દાલ બનાવી. Harsha Gohil -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
બ્લેક આખા અડદની દાળ (Black Akha Urad Dal Recipe In Gujarati)
#Dinner recipe અમારે ત્યા શનિવાર ના કોઈ પણ અડદ ની આઈટમ બને. Harsha Gohil -
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધ ની સાથે ચણા ની દાળ સરસ લગે છે આજ ખાતુ મીઠું શાક બનાવીયુ છે. Harsha Gohil -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા Vidhi V Popat -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10આ દાળ લગભગ મંગળવારે અને શનિવારે બનાવતા હોઇએ છીએ....બહુ જ મજા આવે..બધા ની style અલગ અલગ હોય છે..આજે હું મારી પધ્ધતિ થી બનાવું છું.. આવો જોવો.. Sangita Vyas -
જૈન દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
#LSR દાળ ફ્રાય ની સાથ જીરા રાઈસ શાદી માં હોય જ આજ મેં બનાવિ જૈન દાળ ફ્રાય Harsha Gohil -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB પો્ટીન પેક્ડ અડદ ની દાળ માથી બનતી દેશી વાનગી.શકિ્તવધઁક,જુવાર/બાજરી ના રોટલા સાથે ખાવાની મજા પડી જાય.... Rinku Patel -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week એક પૌષ્ટિક શક્તિવર્ધક કઠોળ. અડદ ની દાળ ખાવાથી સંધા નાં દુખાવા માં રાહત. હાડકા મજબુત રહે છે. અડદ ની દાળ માં કેલ્શિયમ, મેગ્નેશ્યમ, આયર્ન, ફોસ્ફરસ અને પોટેશિયમ સારા પ્રમાણ માં હોય છે. આ તત્વો હાડકા ને મજબુત બનાવવામાં ખૂબ મદદ કરે છે. આજે મે કાઠિયાવાડી સ્ટાઇલ ની, ભરપુર માત્રા માં લસણ વાળી, સ્વાદિષ્ટ દાળ બનાવી છે. Dipika Bhalla -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 શિયાળામાં અને ચોમાસા માં અડદ ની દાળ જમવામાં ભાવે,ગરમાગરમ અડદ દાળ સાથે...બાજરાનો રોટલો,ઘઉં ની રોટલી,પરાઠા,ભાખરી....અને ભાત સાથે પીરસી શકાય.અડદ ની દાળ માં શિંગતેલ નો વઘાર મસ્ત લાગે છે. Krishna Dholakia -
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
રજવાડી અડદ દાળ અને રાઈસ(rajvadi dal and rice recipe in gujarati)
#સુપરસેફ૪#દાળ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ૨૭અડદની દાળ એ એક પારંપરિક દેશી ખોરાક છે. જે આપણે ઘરે બનાવીએ છીએ. પરંતુ અહીં થોડા રજવાડી સ્વાદ મુજબ રજવાડી સ્ટાઇલ અડદની દાળ બનાવી છે. રેગ્યુલર સ્વાદમાં થોડો રજવાડી સ્વાદ મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. એમજ અડદની દાળ અને સાથે રાઈસ એ ખૂબ પૌષ્ટિક ખોરાક છે. આ દાળ ને રોટલા સાથે ખાવાની પણ મજા પડે છે. Divya Dobariya -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આમ તો આપણે અલગ અલગ પ્રકારની દાળ બનાવી એ છીએ, પરંતુ શિયાળામાં અડદની તીખી, ચટાકેદાર , દાળ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBWeek10(ગોલ્ડન દાળ)અડદની દાળ ઘણા લોકોને બહુ ભાવતી નથી પરંતુ મેં આજે અડદ દાળ અને ચણા દાળ મિક્સ કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે Kalpana Mavani -
-
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને દાળ ઢોકળી ખાટી મીઠી બનતી હોય છે. Harsha Gohil -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB4#week10#urad dalઅધિકતર લોગો સફેદ અડદ દાળ (છોળા વગરની) દાળ બનાવે છે .નૉર્થ ઇન્ડિયા મા લંચ કે ડીનર મા કાળી છોળા વાલી અડદ ની દાળ બનાવે છે. દહીં વડા અથવા કચોરી મા જ સફેદ અડદ દાળ ની બનાવે છે .આજે મે નૉર્થ ઈન્ડિયા મા બનતી કાલી છોળા વાલી અડદ દાળ બનાવી ને ખટાશ માટે આમોલિયા નાખયા છે. Saroj Shah -
લસણ વાળી અડદ ની દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#week10#oilfree#cookpad_guj#cookpadindiaઅડદ અને અડદ ની દાળ એ દક્ષિણ એશિયા માં વધુ વપરાતી દાળ માની એક છે. અડદ ની દાળ માં પ્રોટીન સાથે વિટામિન બી, લોહતત્વ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ સારી માત્રા માં હોય છે જેથી તે સગર્ભા સ્ત્રીઓ માટે એક સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ બને છે. અડદ ની દાળ શક્તિવર્ધક તો છે જ , સાથે સાથે તે સારી ત્વચા માટે અને પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે.અડદ ની દાળ ઘણી રીતે બને છે, બીજી દાળ સાથે ભેળવી ને અથવા એકલી પણ બને છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં બાજરીના રોટલા અને અડદ ની દાળ શિયાળા માં ખાસ ખવાય છે. આજે મેં બહુ જલ્દી બની જાય અને તેલ વિના ની અડદની દાળ બનાવી છે જે મારા ઘરે બહુ પસંદ છે. Deepa Rupani -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
અડદની દાળ શિયાળામાં શરીરને તાકાત આપે છે.. બાજરી ના રોટલા સાથે છાશ.લીલી હળદર નું અથાણું, ગોળ આ થાળી શિયાળામાં શરીરને પોષણ આપે.. Sunita Vaghela -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી#LSR : અડદ ચણાની દાળપહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (14)