ખીચડી નાં પરાઠા (Khichdi Paratha Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ખીચડી નાં પરાઠા (Khichdi Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીખીચડી
  2. 1ડુંગળી ઝીણી સમારેલી
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ
  5. હળદર ચપટી
  6. ધાણાજીરું જરૂર મુજબ
  7. મીઠું જરૂર મુજબ
  8. ચણાનો અને ઘઉંનો લોટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ખીચડી ગઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી આદુ મરચાની પેસ્ટ અને બધા રૂટીન મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરી તેમાં સમય એટલો ચણાનો અને ઘઉંનો લોટ મિક્સ કરી કણક બાંધો

  2. 2

    પાટલી ઉપર પ્લાસ્ટિક પાથરી હળવા હાથે પરોઠા વણી લો

  3. 3

    બંને બાજુ તેલ મૂકીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો

  4. 4

    ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes