રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં નુડલ્સ લઈ તેમાં પાણી, મીઠું અને તેલ નાખી નુડલ્સ બાફવા. નુડલ્સ ને ચારણી માં કાઢી તેની પર ઠંડુ પાણી નાખવું.જેથી કરી ને નુડલ્સ છુટા થશે.
- 2
બધા વેજીટેબલ સમારવા.આદુ, લસણ અને મરચા ક્રશ કરવા.એક પેન માં તેલ ગરમ કરી ડુંગળી સાંતળવી.પછી આદુ,મરચા અને લસણ ની પેસ્ટ નાખી સાંતળવી.ત્યારબાદ કોબીજ, ગાજર અને કેપ્સિકમ નાખી ને સાંતળવું.શાક પૂરતું મીઠું નાખવું.
- 3
ત્યારબાદ ટામેટું નાખી મિક્સ કરીટામેટું થોડું ચઢી જાય ત્યાં સુધી થવા દેવું.પછી નુડલ્સ નાખી તેમાં નુડલ્સ મસાલો નાખી મિક્સ કરી સોયા સોસ અને ચીલી સોસ નાખી મિક્સ કરવું.
- 4
તૈયાર છે નુડલ્સ. સર્વિંગ ડીશ માં લઈ સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#WDહું મારી આ રેસીપી kinnari Joshi સમર્પિત કરું છું તેની બધી જ રેસીપી હું જોઉં છું જેથી મને પ્રેરણા મળે છે આવી રીતના જ તમારી રેસિપી શેર કરતા રહેજો થેન્ક્યુ મેડમ Madhvi Kotecha -
-
-
-
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
-
-
-
-
-
-
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક#સુપરસેફ 3#post 29આજે મે ગરમા ગરમ હક્કા નુડલ્સ બનાવી છે જે આમ તો ચાઇનીઝ આઈટમ છે જે નાના થી માંડી ને મોટા ને ખૂબ જ પ્રિય વસ્તુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મારાં ઘરમાં પણ બધા ની હોટ ફેવરિટ આઈટમ છે. Jaina Shah -
-
-
-
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379263
ટિપ્પણીઓ (6)