મસાલા ફ્રાય પાપડ ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ટમેટું અને ડુંગળીને ઝીણા સમારી લેવા અને પાપડને સેલો ફ્રાય કરી લેવા
- 2
હવે એક બાઉલમાં આપણને ટુકડા કરી લો પછી તેમાં ડુંગળી અને ટામેટા ઉમેરી દો અને ચાટ મસાલો અને જલજીલા મસાલો મરી પાઉડર બધું ઉમેરી સરસ મિક્સ કરી લો ઉપરથી થોડી ધાણાભાજી ઉમેરી દો
- 3
હવે બરાબર મિક્સ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ મસાલા ફ્રાય પાપડ ચાટ
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16396142








ટિપ્પણીઓ (4)