માવા બાસુંદી (Mava Basundi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. લીટર દૂધ
  2. ૫૦ ગ્રામ દૂધ નો મોટો માવો
  3. ૩ ટેબલ સ્પૂન(છલોછલ) ખાંડ
  4. જરાક ઘોળેલુ કેસર
  5. ૩ નંગઇલાઈચી પાઉડર
  6. ૨ નંગબદામ કતરણ
  7. ૪ નંગપીસ્તા કતરણ
  8. ૧/૪ ટીસ્પૂન જાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નોનસ્ટીક મોટા પેન માં દૂધ ઉકાળવા મુકો....થોડી થોડી વારે હલાવતા રહો

  2. 2

    દૂધ ૪૦% બળી જાય ત્યારે એમા મોટો માવો છૂટો કરીને નાંખો.... થોડીવાર મા દૂધ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરો

  3. 3

    નીચે ઉતારી એમા ખાંડ મિક્સ કરો...ઠંડુ પડે ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહો....& પછી એમા બદામ & પીસ્તા કતરણ, ઇલાઈચી & જાયફળ પાઉડર....& ઘોળેલુ કેસર મીક્ષ કરો & ઠંડુ પડે એટલે ફ્રીઝ મા ઠંડુ કરવા મૂકો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes