રાંધવાની સૂચનાઓ
- 1
દૂધમાં ઘી ઉમેરી ગરમ કરવું ત્યારબાદ તેને ચણાના લોટમાં મિક્સ કરી ધાબો દેવો થોડીવાર ઢાંકીને રાખી મૂકો
- 2
હવે તેમાં ગાંઠા ભાંગી ચાળી અને ઘી મા ધીમા તાપે શેકવો બરાબર શેકાઈ જાય એટલે બાજુ પર રાખો
- 3
ખાંડ ડૂબે તેટલું પાણી લઈ દોઢ તારની ચાસણી તૈયાર કરવી ઠંડું થાય એટલે લોટની અંદર ઉમેરી મિક્સ કરવું
- 4
બરાબર હલાવી મિક્સ કરી ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ ઉમેરી થાળીમાં પાથરો થોડું ઠંડુ થઇ જામી જાય એટલે તેમાં ચોસલા પાડવા
- 5
તૈયાર છે સોફ્ટ અને ટેસ્ટી એવો મોનથાળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16411237






ટિપ્પણીઓ