દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
આજે મેં પ્રસાદમાં દુધીનો હલવો બનાવ્યો જે આપણે ફરાળમાં પણ ખાઈ શકાય
#cookpadindia
#cookpadgujrati
#SJR
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
આજે મેં પ્રસાદમાં દુધીનો હલવો બનાવ્યો જે આપણે ફરાળમાં પણ ખાઈ શકાય
#cookpadindia
#cookpadgujrati
#SJR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છોલી ધોઈ છીણી લો પછી હાથ વડે દબાવીને તેમાંથી વધારાનું પાણી કાઢી લો
- 2
હવે કડાઈમાં ઘી ગરમ કરીને ડ્રાયફ્રુટ ના ટુકડાને શેકી લો પછી દૂધીને ૨-૩ મિનિટ માટે સાંતળો બરાબર સંતળાઈ જાય પછી તેમાં દૂધ અને મલાઈ નાખીને ધીમા તાપે ચડવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો
- 3
દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખીને બરાબર મિક્સ કરો મિશ્રણ ઢીલું થઈ જશે પછી જેમ જેમ મિશ્રણ ઘટ્ટ થવા લાગે તેમ ઈલાયચીનો પાઉડર અને ડ્રાયફ્રુટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો
- 4
તૈયાર છે દુધીનો હલવો
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ દુધીનો હલવો (Instant Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiદુધીનો હલવો બધા ઘરે બનાવતા જ હોય છે પરંતુ તે બનાવતા ઘણો સમય લાગે છે .આજે મેં દુધીનો હલવો કુકરમાં બનાવ્યો છે જે થોડીક જ વારમાં બની જાય છે અને તેટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ હલવો મે disha ramani chavda mam ની રેસીપી ફોલો કરીને બનાવ્યો છે. Unnati Desai -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#AA1#રક્ષાબંધન સ્પેશીયલ#cookpadgujaratiઅત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથને રિઝવવા માટે લોકો ફાસ્ટ રાખતા હોય છે. કોઈ એકટાણા કરે છે તો કોઈ ઉપવાસ કરે છે.મેં સૌ કોઈને પસંદ હોય અને ફાસ્ટમાં લઈ શકાય એવો સ્વાદિષ્ટ દુધીનો હલવો બનાવ્યો છે. Ankita Tank Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CDY Children's Day Recipe Challengeઆજે દેવ ઉઠી અગિયારસ એટલે તુલસી વિવાહ નો દિવસ હોવાથી પ્રસાદમાં ધરાવવા દૂધીનો હલવો બનાવ્યો છે. બાળપણથી દૂધીનો અને ગાજરનો હલવો મારો પ્રિય અને બાળકોને પણ ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
ગળ્યા ના શોખીન હોય એને ગળ્યું કંઈ પણ જોઈએ જ્. મારા ઘર માં પણ બધા ગળ્યા ના શોખીન છે. તો આજે મેં બનાવ્યો છે દૂધી નો હલવો. Aditi Hathi Mankad -
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
અમારા ધરના બધા વ્યક્તિઓને હલવો ખુબજ ભાવે. આમ તો દૂધી નથી ખાતા પણ હલવો બધા ને ભાવે. Pooja kotecha -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ રેસિપી મેં લાલાને કૃષ્ણ જન્મમાં પ્રસાદી ધરાવા માટે બનાવી હતી. Falguni Shah -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
#KRCકચ્છમાં ખારેકની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે.ખારેક બે પ્રકારની મળે છે - પીળી અને લાલ. ખારેક સ્વાદમાં મીઠી હોય છે. તેમજ તેમાંથી સારા પ્રમાણમાં વિટામીન ફાઇબર્સ મળી આવે છે. ગળેલી ખારેક ખૂબ જ મીઠી લાગે છે.ખારેક કાચી પણ ખાઈ શકાય છે અને તેની મીઠાઈ બનાવીને પણ ખાઈ શકાય છે.મેં આજે એકતા મેમની રેસિપી ફોલો કરીને પીળી ખારેકનો હલવો બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
દુધીનો હલવો(Lauki halwa recipe in Gujarati)
#ઉપવાસપવિત્ર શ્રાવણ માસ હોય ત્યારે બધા જ ઉપવાસ કે કોઈપણ વ્રત કરતા હોય, ત્યારે ફરાળી ઘણી બધી વસ્તુઓ બનાવીએ .આજે મેં દુધીનો હલવો બનાવ્યો ખૂબ સ્વાદિષ્ટ બન્યો, તો ચાલો રેસીપી જાણી લઈએ. Nita Mavani -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
મેં આ દુધીનો હલવો ઘી બનાવ્યા પછી વધેલા કીટા માંથી બનાવેલો છે.આ રીતે દુધીનો હલવો બનાવે તો તેમાં માવા ની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરસ બને છે. Priti Shah -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
-
દુધી નો હલાવો(Dudhi no halwa recipe in Gujarati)
મારા મમ્મી મને હલવો બહુ જ બનાવી આપતા. આજે મે મારા બાળકો માટે બનાવ્યો.વ્રત મા ફરાળ પણ ખાય શકાય. Avani Suba -
-
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
નવરાત્રી ના દિવસો ચાલી રહીયા છે. આ દિવસ મા માતા અંબે મા ની પ્રસાદ રુપે દુધી નો હલવો બનાવ્યો છે Varsha Bharadva -
દૂધીનો હલવો (Lauki halva recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ27 #ઉપવાસ● હરિયાળી અમાસ તેમજ દિવાસાના વ્રત નિમીતે ફરાળમાં દુધીનો હલવો બનાવ્યો. Kashmira Bhuva -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ફરાળી ગુલાબ પાક (શ્રાવણ માસ સ્પેશિયલ)
મોટાભાગે ગુલાબ પાકમાં સોજીનો ઉપયોગ થતો હોય છે પણ આજે મેં સોજીના ઉપયોગ વગર ઉપવાસમાં ખાઈ શકાય તેવો ગુલાબપાક બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#RB16 Amita Soni -
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani -
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16411992
ટિપ્પણીઓ (4)