તિરંગા સુજી બરફી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં ૩ ટી સ્પૂન ઘી ગરમ કરી તેમાં સુજી અને બેસન ને થોડો બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો અને બીજા વાસણ માં પાણી ગરમ કરી લો
- 2
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો અને તેમાં ખાંડ, ઈલાયચી પાઉડર અને મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરો અને ૧ ટી સ્પૂન ઘી ઉમેરી બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરી લો
- 3
હવે મિશ્રણ ના ૩ ભાગ કરી લો અને એક ભાગ માં ઓરેન્જ ફૂડ કલર ઉમેરો અને બીજા ભાગ માં ગ્રીન ફુડ કલર ઉમેરો અને એક ભાગ ને વ્હાઇટ જ રેહવા દો અને એક પ્લેટ કે કોઈ પણ ડબ્બો લઇ તેને ઘી લગાવી દો
- 4
હવે તેમાં પેહલા ગ્રીન કલર વાળુ મિશ્રણ પાથરો અને પછી તેમાં વ્હાઇટ કલર વાળુ મિશ્રણ પાથરો અને પછી તેમાં ઓરેન્જ કલર વાળુ મિશ્રણ પાથરી સરખું કરી લો અને પછી તેના પર બારીક કાપેલું સમારેલા ડ્રાય ફ્રુટસ થી સજાવી લો હવે તેને ઠંડુ થવા દો અને પછી તેના પીસ કરી લો તિરંગા સુજી બરફી બની ને તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તિરંગા કોકોનટ બરફી (Tiranga Coconut Barfi Recipe In Gujarati)
#AA1#TR#SJR#cookpadgujrati Harsha Solanki -
-
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
ટ્રાય કલર કોકોનટ બરફી (Tri Color Coconut Barfi Recipe In Gujarati)
#ff1 Payal Sachanandani (payal's kitchen) -
સાબુદાણા પુડિંગ (Sabudana Pudding Recipe In Gujarati)
#SJR#cookpadgujrati#શ્રાવણ_જૈનરેસિપી Harsha Solanki -
વ્હીટ જેલી હલવો (Wheat Jelly Halwa recipe in gujarati)
#goldenapron3#વીક૮#વ્હીટ#પોસ્ટ૪ Harita Mendha -
-
-
ત્રિરંગી ડ્રાયફ્રુટ બરફી (Tricolor Dryfruit Barfi Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #barfi #TR #dryfruitbarfi .હર ઘર ત્રિરંગા #mawa, #milk. Bela Doshi -
-
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
-
-
-
ત્રિરંગી બોલ્સ (Trirangi Balls Recipe In Gujarati)
#ff1Non fried જૈન રેસીપીતથા ફરાળી રેસીપીમનભાવન સુપર ટેસ્ટી મધુર ત્રિરંગી બોલ Ramaben Joshi -
-
-
-
-
-
કેસરી સુજી હલવા (Kesari Suji Halwa Recipe In Gujarati)
#સાઉથ સ્વીટ ડિશ માં કેસરી હલવો બનાવામાં આવે છે. જેને આપણે રવાનો સિરો કહીએ છીએ..માત્ર આ સિરા માં કેસર / ફૂડ કલર ઉમેરવામાં આવે છે.... Tejal Rathod Vaja -
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (13)