શેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)

Tussi @cook_37484946
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈની સૌ પ્રથમ ચૂલામાં અથવા તો ગેસ ઉપર શેકી લો
- 2
હવે તેની ઉપર લીંબુને કટ કરી એના ફાડામાં મીઠું અને ચટણી લગાવી આખા ડોડામાં લગાવી દો
- 3
પછી તેને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે શેકેલી મકાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
શેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
#MRCPost 5શેકેલા મકાઇ મેજીક Ghanan Ghanan Ghir Ghir Aayi BadraDhamal Dhamak Goonje Badra ke DankeChamak Chamak Dekho Bijuriya Chamke...Man Dhadakaye badarawa.... આ બધાં ની વચ્ચે સૌથી વધુ મકાઇ ના શેકેલા ભૂટ્ટા ખાવા ની તીવ્ર ઈચ્છા થાય છે.... મોન્સુન સીઝન શેકેલી મકાઇ ના મેજિક વગર અધુરી છે Ketki Dave -
શેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
#CJM#Cookpadindia#cookpadgujaratiઆગમાં શેકેલી મકાઈ એ ભારતમાં મનપસંદ સ્ટ્રીટ નાસ્તો છે. બાગ બગીચાની આસપાસ કે શહેરના ફરવાના સ્થળોની આજુબાજુ વેપારીઓ લારીમાં મકાઈને કોલસાની આગ પર અથવા ખુલ્લી જાળી પર શેકીને, સ્વાદિષ્ટ ભારતીય મસાલાઓ, લીંબુ લગાવીને વહેંચે છે અને તેને ગરમ પીરસે છે.અને આ રીતે શેકેલી મકાઈ મનપસંદ હોવાથી મેં પણ તેને ગેસ પર શેકી ...સ્વાદિષ્ટ મસાલાઓ છાંટીને સ્વાદની લિજજત માણી. Riddhi Dholakia -
-
-
રોસ્ટેડ મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
મકાઈ નાના મોટા ને બધા ને પસંદ હોય છેમકાઈ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છેમકાઈ સીઝનલ છેવરસાદના મોસમમાં ખૂબ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બનેઅમદાવાદ ના હાઈવે પર મળે છે તેવીમકાઈ અમેરીકન અને દેશી બંને આવે છેમે અહીં દેશી મકાઈ યુઝ કરી છે#MRC chef Nidhi Bole -
સેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
વર્ષાઋતુ માં મકાઈ સારા પ્રમાણ માં મળે છે . મકાઈ માંથી શરીર ને અનેક પોષકતત્વો મળી રહે છે . મકાઈ ને બાફી ને , શેકી ને , મકાઈ ના વડા કે શાક બનાવવા માં આવે છે .મકાઈ ને શેકી ને ખાવા ની મજા જ કઈ ઓર છે .#MRC Rekha Ramchandani -
સેકેલી દેશી મકાઈ (Roasted Desi Makai Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆપણે બધા ને અમેરિકન મકાઈ ખાતા બવ જોયા છે પણ આપણી દેશી મકાઈ પણ ખુબ જ ટેસ્ટી હોય છે જે સેકી ને લીંબુ,મીઠું અને તમતમતું મરચુ લગાવી ને તીખી તીખી અને ખાટી ખાવા ની મજા ક્યક અલગ છે . sm.mitesh Vanaliya -
-
-
-
-
-
શેકેલી મકાઈ (ભુટ્ટા)(bhutta recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ આવતો હોય તેમાં ગરમા ગરમ શેકેલી મકાઈ મળી જાય તો તે વરસાદ અને મકાઈ ની મજા જ અલગ છે શેકેલી મકાઈ પર તાજા કાપેલા લીંબુનો રસ અને તીખો મસાલો તેને અલગ જ ટેસ્ટ આપે છે શેકેલી મકાઈ અથવા સ્ટીમ મકાઈ બીજ પરનો એક લોકપ્રીય નાસ્તો છે હું અને મારા hubby બીચ પર હોઈએ ત્યારે મકાઈ ખાવાનું ભૂલતા જ નથી#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૯ Sonal Shah -
-
સ્પાઈસી મસાલા મકાઈ(masala makai recipe in gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ વરસતા વરસાદમાં ગરમા-ગરમ કંઇક હલકાં ફુલકા વિટામિન યુક્ત સ્નેકસ મળી જાય તો મોજ પડી જાય એટલે આજ હું ગરમા-ગરમ સ્પાઈસી મસાલા મકાઈ ની રેસિપી લઈને આવી છું Bhavisha Manvar -
-
-
વઘારેલા મકાઈ (Vagharela Makai Recipe In Gujarati)
#MVF મોન્સુન વેજીટેબલ & ફ્રુટ્સ રેસીપી#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ચોમાસામાં વરસાદ પડે એટલે ગરમાગરમ ચટાકેદાર ખાવાનું મન થાય. આજે મે મકાઈ ના દાણા વઘારી રોજ ના મસાલા નાખી બનાવ્યા છે. ૧૫ - ૨૦ મિનિટ માં ટેસ્ટી, હેલ્થી, ઝટપટ સરળ રીતે બની જતો નાસ્તો. આ નાસ્તો ટિફિન માં પણ આપી શકાય. Dipika Bhalla -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
#મોનસુન સ્પેશીયલ#અમેરીકન મકઈ રેસીપી#ભટપટ રેસીપી#MSR Saroj Shah -
-
-
-
શેકેલી મકાઇ (Roasted Corn Recipe In Gujarati)
શેકેલા મકાઇ ભુટ્ટા તો બહું ખાધા.... પણ ૧ વાર મકાઇ દાણા ને તાંસળા મા શેકી ને ખાજો... ટેસડો પડી જશે બાપ્પુડી... Ketki Dave -
બટર મસાલા મકાઈ (Butter Masala Makai Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiબાફેલી અમેરિકન મકાઈ નાના મોટા સૌ ને ભાવે. મકાઈ ખૂબ જ healthy છે,બગીચા માં હોય એ કે કોઈ પણ ફરવા લાયક સ્થળ દરેક જગ્યા એ આસાની થી મળી રહે છે.અત્યારે લોક ડાઉન છે માટે બહાર તો બધું બંધ છે તો આપણે બહાર જેવી જ ટેસ્ટી ચટપટી બટર મસાલા મકાઈ બનાવીએ. Bansi Chotaliya Chavda -
મકાઈ ટિક્કી (Makai Tikki Recipe In Gujarati)
#MRCઆ ટીકકી વરસાદ માં ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે. આ ટીકકી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Ila Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16462515
ટિપ્પણીઓ