મકાઈ ટીકકી (Makai Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે બટાકા માં તેલ અને ટોસ્ટ ના ભુકા સીવાય ની સામગ્રી મિક્સ કરો.
- 2
હવે ટીકી વાળી લો.હવે ટોસ્ટ ના ભુકા માં રગદોળી લો.
- 3
હવે તેલ લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લો.સોસ સાથે સર્વ કરો.રેડી ટુ સર્વ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મકાઈ ટિક્કી (Makai Tikki Recipe In Gujarati)
#MRCઆ ટીકકી વરસાદ માં ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે. આ ટીકકી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Ila Naik -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#GA4 #Week8 આમતો મકાઈ ચોમાસા તેની સીઝન માં આવે પણ અત્યારે બારે માસ મકાઈ મળે છે મારાં ઘરે બધા ને બહુ ભાવે છે એટલે આજે મેં મકાઈ નો દાણો બનાવ્યો છે Bina Talati -
-
-
-
મકાઈ આલુ ના ક્રિસ્પી વડા (Makai Aloo Crispy Vada Recipe In Gujarati)
#Cooksnap#Cooksnap theme of the Week#ઓથર ની દસથી વધારે રેસીપી માથી પસંદ કરેલી વડા ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
મકાઈ અને શીંગદાણા નું શાક (Makai Shingdana Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : મકાઈ અને શીંગ દાણા નું શાકમકાઈ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. African લોકો ખાવા માં મકાઈ નો બહુ જ ઉપયોગ કરે . નાના મોટા બધા ને મકાઈ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં Mombasa style માં મકાઈ અને શીંગ દાણા નું શાક બનાવ્યું . Sonal Modha -
ચણાદાળ ટીક્કી (Chana Dal Tikki Recipe In Gujarati)
સવારે દૂધી ચણા દાળ નું શાક બનાવ્યું હતું એ બહુ વધ્યું હતું, બસ એ લેફ્ટ ઓવર શાક માંથી ટીક્કી બનાવી, બહુજ સરસ બની છે. Kinjal Shah -
-
વેજીટેબલ કટલેટ(Vegetable cutlet Recipe in Gujarati)
મારી નાસ્તા માટેની પ્રિય વાનગી છે વેજીટેબલ કટલેટ.ખુબજ સરળ ને પોષક તત્વોથી ભરપૂર.આ બાળકો માટે પણ એક ખુબજ સારો ને હળવો નાસ્તો છે. અહીં તમે તમને ભાવતા તમામ શાકભાજી નો વપરાશ કરી શકો છો.ને જે ખુબજ ઓછા તેલમાં બની જાય છે.#GA4#week1 Sneha Shah -
પૌંઆ ટીક્કી (Poha Tikki Recipe in Gujarati)
બધા એ બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ તો ખાધા જ હશે.. પણ શુ તમે પૌંઆ કટલેસ ખાધી છે??મેં આજે પૌંઆ અને કાચા કેળા મિક્સ કરી ને કટલેસ બનાવી છે..આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગે છે..!! 😋😍#વીકમિલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૦ Charmi Shah -
બટર મસાલા મકાઈ (Butter Masala Makai Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiબાફેલી અમેરિકન મકાઈ નાના મોટા સૌ ને ભાવે. મકાઈ ખૂબ જ healthy છે,બગીચા માં હોય એ કે કોઈ પણ ફરવા લાયક સ્થળ દરેક જગ્યા એ આસાની થી મળી રહે છે.અત્યારે લોક ડાઉન છે માટે બહાર તો બધું બંધ છે તો આપણે બહાર જેવી જ ટેસ્ટી ચટપટી બટર મસાલા મકાઈ બનાવીએ. Bansi Chotaliya Chavda -
સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn Vaishali Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14103747
ટિપ્પણીઓ