પીનટ બટર મિલ્કશેક વીથ આઇસ્ક્રીમ (Peanut Butter Milkshake With Ice Cream Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
પીનટ બટર મિલ્કશેક વીથ આઇસ્ક્રીમ (Peanut Butter Milkshake With Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષી જાર મા દૂઘ ખાંડ પીનટ બટર 1 સ્કુપ વેનીલા આઇસ્ક્રીમ નાખી ચર્ન કરી લો ગ્લાસ મા સર્વ કરો આઇસ્ક્રીમ મુકો તૈયાર છે ટેસ્ટી પીનટ બટર મિલ્ક શેક વીથ આઇસ્ક્રીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીનટ બટર સ્ટફ્ડ કૂકીસ (Peanut Butter Stuffed Cookies in Gujarati)
#NoOvenBakingમાસ્ટરશેફ નેહા ની રેસિપી રીક્રીએટ કરી ને આ કૂકીસ બનાવી છે. મે પહેલી વાર કૂકીસ બનાવી છે અને ખૂબ સરસ બની છે. મે અહી પીનટ બટર પણ હોમમેડ યુઝ કર્યુ છે. Sachi Sanket Naik -
એપલ ક્રમ્બલ વીથ આઇસ્ક્રીમ (Apple Crumble with ice cream)
#makeitfruity#CDY#cookpadgujarati#cookpadindia એપલ ક્રમ્બલ એક પ્રકારનું ડેઝર્ટ છે. આ ડેઝર્ટ બનાવવું ખુબ સરળ છે અને ખુબ ટેસ્ટી પણ બને છે. નાના બાળકોને પણ એપલની આ વાનગી ખાવાની ખુબ મજા આવે છે. એપલનો ઉપયોગ કરીને આ વાનગી બનતી હોવાથી તે બાળકો માટે હેલ્ધી પણ છે. એપલ ક્રમ્બલ બનાવવા માટે એપલની સાથે પાવડર સુગર અને ફ્લોરનો ઉપયોગ કરવામાં આવે છે. મેંદો વાપરીને આ વાનગી બનાવવામાં આવે છે પણ મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે જેથી આ વાનગી હેલ્ધી પણ બને. આ વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેની સાથે મેં આઈસ્ક્રીમ સર્વ કર્યો છે. આ વાનગીને થોડી વોર્મ અથવા રૂમ ટેમ્પરેચર પર લાવી તેના પર આઈસ્ક્રીમ પર અથવા whipped cream થી ટોપીંગ કરી સર્વ કરી શકાય. Asmita Rupani -
પીનટ બટર મોકા કોફી (Peanut Butter Mocha Coffee Recipe In Gujarati)
#Coffewith cookpad#CWC#Cooksanp challenge Rita Gajjar -
નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
#bakingday#walnuttwists Neepa Shah -
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
ફ્રેશ સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું.મને દરરોજ આઈસ્ક્રીમ ખાવા જોઈએ તો હું મિલ્ક શેક બનાવી તેમાં એક scoop ice cream નાખી દઉં. Sonal Modha -
-
એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Avocado Thick Shake With Vanilla Ice Cream Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમએવાકાડો is good for health.ગરમી માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. તો આજે મેં એવાકાડો મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
બનાના ટોસ્ટ વિથ પીનટ બટર (Banana toast with peanut butter)
મારા સન ને બહુજ ભાવે છે.. અને ટોસ્ટ બિસ્કિટ ને તમે કંઈક અલગ રીતે oan ખાઈ શકો છો.#માઇઇબુક#પોસ્ટ 29#સુપર શેફ 2#લોટ Naiya A -
પીનટ બટર કુકીઝ (Peanut Butter Cookies Recipe In Gujarati)
#XS#MBR9Week 9આ કુકીઝ ની ખાસિયત એ છે કે ખુબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. ખાસ તો વિગન છે ગ્લુટેન ફ્રી અને ખાંડ ફ્રી પણ છે તો કેલરી કોન્સિયસ લોકો કે ડાયાબિટીસ ના દર્દી ઓ પણ ક્રીસમસ પાર્ટી કે ન્યુ યર પાર્ટી આ કુકીઝ સાથે એન્જોય કરી શકે છે. Harita Mendha -
મિક્સ ફ્રોઝન બેરિસ મિલ્કશેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mixed Frozen Berries Milkshake Vanilla Icecream Re
હમણાં અમારા મોમ્બાસા મા ગરમી બહુ જ છે. તો ઠંડું ઠંડું મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ પીવાની મજા આવે છે. Sonal Modha -
-
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
ચોકો પીનટ બટર ફજ(Choco Peanut Butter Fudge Recipe in Gujarati)
#GA4#week12#peanut ડિલીશીયસ એન હેલ્ધી ડેઝર્ટ રેસીપી વીથ લેસ ઈનગ્રેડીયન્ટ્સ ફોર પાર્ટી 😋😋...... Bhumi Patel -
બનાના પીનટ બટર શેક (Banana Peanut Butter Shake Recipe In Gujarati)
હેલ્થી અને શક્તિવર્ધક આ શેક પીવાથી ગરમી માં ગણી એનર્જી મળે છે.. Noopur Alok Vaishnav -
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
બટર સ્કોચ મિલ્કશેક (Butter scotch Milkshake Recipe in Gujarati)
Our favorite lce cream n milk shake#GA4#Week4 Neeta Parmar -
બનાના પીનટ બટર ચોકલેટ બાઈટ્સ (Banana Peanut Butter Chocolate Bites Recipe In Gujarati)
#GA4 #Week2 #બનાનાકેળા મા કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે,પીનટ બટર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. બાળકો એમ કેળું ખાતા નથી તો આ બેસ્ટ ઓપ્શન છે કે જે નાના મોટા સૌ કોઈ ને ભાવશે. Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465383
ટિપ્પણીઓ