ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)

Tank Ruchi @_ruchi18
#AT
મે આજે પર્યુષણ ના પર્વ પર ખાઈ શકાય તેવું સ્વાદિષ્ટ ટામેટા નું શાક બનાવ્યું છે.
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AT
મે આજે પર્યુષણ ના પર્વ પર ખાઈ શકાય તેવું સ્વાદિષ્ટ ટામેટા નું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા અને લીલા મરચાં સમારી લેવા.
- 2
૨ ચમચી તેલ ગરમ કરી તેમાં ચપટી રાઈ, ચપટી જીરું, ચપટી હિંગ અને ત્યાર બાદ લસણ ની પેસ્ટ,લીલા મરચાં અને લીમડા નો વઘાર કરવો.
- 3
ત્યાર પછી ટામેટા ને વઘાર માં નાખી તેમાં હળદર પાઉડર અને મરચાં પાઉડર નાખી ટામેટા ને ૫ થી ૭ મિનીટ ધીમા ગેસ એ ચડવા દયો.
- 4
ટામેટા ચડી જાય પછી તેમાં જીરું પાઉડર ઉમેરો.
- 5
ત્યાર બાદ તેમાં મીઠાશ અનુસાર ગોળ નાખી મિક્સ કરવું.
- 6
શાક બરાબર ચડી જાય એટલે તેમાં સમારેલી કોથમીર નાખી દેવી અને ગેસ બંધ કરી દેવો.
- 7
આ સાથે તૈયાર છે સ્વાદિષ્ટ ટામેટા નું શાક.
Similar Recipes
More Recipes
- બાફેલી માંડવી (Bafeli Mandvi Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
- કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
- અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
- સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16464488











ટિપ્પણીઓ